SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 15 ગણધરોદ્વારા સૂત્રરચના (નિ. ૯૦) દરેક ૧૯૯ સ્વચ્છ પ તમન્વેન, મત્તે આસ્વત: 7: રા ફત્યાતિ" यथा वा सुवैद्यः साध्यमसाध्यं व्याधिं चिकित्समानः प्रत्याचक्षाणश्च नातज्ज्ञः न च रागद्वेषवान्, एवं साध्यमसाध्य भव्याभव्यकर्मरोगमपनयन्ननपनयंश्च भगवान्नातज्ज्ञो न च रागद्वेषवानिति अल प्रसङ्गेनेति गाथार्थः ॥८९॥ तं बुद्धिमएण पडेण गणहरा गिहिउं निरवसेसं । तित्थयरभासियाइं गंथंति तओ पवयणट्ठा ॥१०॥ व्याख्या-'तां' इति तां ज्ञानकुसुमवृष्टिं, बुद्धिमयेन-बुद्ध्यात्मकेन, बुद्धिरेवात्मा यस्यासौ વૃદ્ધચાત્મતે, ન પદેન, “TTધર:' પ્રાપુ: “પ્રદીતું' માતાનું ‘નિરવશેષાં' સંપૂuf ज्ञानकुसुमवृष्टिं, बीजादिबुद्धित्वाद्गणधराणां, ततः किं कुर्वन्ति ?–भाषणानि भाषितानि, भावे निष्ठाप्रत्ययः, तीर्थंकरस्य भाषितानि तीर्थंकरभाषितानि इति समासः, कुसुमकल्पानि, ग्रनन्ति 10 विचित्रकुसुममालावत्, किमर्थमित्याह-प्रगटं प्रशस्तं प्रधानमादौ वा वचनं प्रवचनं-द्वादशाङ्गं गणिपिटकं तदर्थं, कथमिदं भवेदितियावत्, प्रवक्तीति वा प्रवचनं सङ्घस्तदर्थमिति गाथार्थः III. प्रयोजनान्तरप्रतिपिपादयिषयेदमाहપણ સૂર્યના કિરણો અંધકાર તરીકે ભાસે છે. રા. અથવા જેમ સાધ્ય રોગની ચિકિત્સા કરતો કે અસાધ્ય એવા રોગની ઉપેક્ષા કરતો એવો સુર્વઘ ચિકિત્સાને જાણતો નથી એવું નથી, કે રાગ-દ્વેષવાળો છે એવું પણ નથી, તેમ ભવ્યજીવોના સાધ્યકર્મરોગને દૂર કરતા અને અભવ્યોના અસાધ્યકર્મરોગની ઉપેક્ષા કરતા પ્રભુ, એસર્વજ્ઞ કે અવીતરાગ છે એવું નથી. (અથવા યોગ્ય સ્થળે ચિત્રને દોરતો અને અયોગ્ય સ્થળે ચિત્રને નહીં દોરતો ચિત્રકાર ચિત્રકળાની જાણકારી વિનાનો છે કે રાગ-દ્વેષવાળો છે એવું નથી 20 તેમ યોગ્ય જીવોને પ્રતિબોધ કરતા અને અયોગ્ય જીવો ઉપર ઉદાસીનતા રાખનાર પ્રભુ અસર્વજ્ઞ કે અવતરાગ નથી.) IIટલા ગાથાર્થ : તે કુસુમવૃષ્ટિને બુદ્ધિરૂપ વસ્ત્રમાં ગ્રહણ કરી ગણધરો તીર્થકરવડે કહેવાયેલા સર્વ શબ્દરૂપ પુષ્પોને પ્રવચન માટે ગૂંથે છે. ટીકાર્થ : ગણધરો તે જ્ઞાનરૂપ કુસુમવૃષ્ટિને બુદ્ધિરૂપી પટ (વસ્ત્રોમાં ગ્રહણ કરે છે. બુદ્ધિ 25 એ જ છે સ્વરૂપ જેનું એવું બુદ્ધિ–આત્મક પટ એવો શબ્દાર્થ જાણવો. ગણધરો બીજાદિ બુદ્ધિવાળા હોવાથી આ બીજાદિ બુદ્ધિવડે સંપૂર્ણ જ્ઞાનરૂપ કુસુમવૃષ્ટિને ગ્રહણ કરી તીર્થકરોના બોલાયેલા શબ્દરૂપ કુસુમોને વિચિત્ર પુષ્પોની માળાની જેમ ગૂંથે છે. શા માટે ગૂંથે છે ? તે કહે છે – પ્રગટ, પ્રશસ્ત, પ્રધાન અથવા આદિમાં જે વચન તે પ્રવચન = દ્વાદશાંગી, આ દ્વાદશાંગી માટે શબ્દરૂપ પુષ્પોને ગૂંથે છે અથવા પ્રવચન એટલે સંઘ, તેને માટે ગૂંથે. I૯oો. અવતરણિકા : પ્રવચન રચવાનું બીજું પ્રયોજન બતાવતા કહે છે ; 30.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy