SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ઉપોદઘાતનિર્યુક્તિનું મંગલ (નિ. ૮૦) ૧૭૩ "सेसेसुवि अज्झयणेसु, होइ एसेव निज्जुत्ती" चतुर्विंशतिस्तवादिष्विति वक्ष्यति, अतो महार्थत्वात् कथञ्चित् शास्त्रान्तरत्वाच्चास्यारम्भे मङ्गलोपन्यासो युक्त एवेति, आहसामायिकान्वाख्यानेऽधिकृते को हि दशवैकालिकादीनां प्रस्ताव इति, अत्रोच्यते, उपोद्घातसामान्यात्, यतस्तेषामपि प्रायः खल्वयमेवोपोद्घात इति, अलं |पञ्चेन । तच्चेदं मङ्गलम् तित्थयरे भगवंते, अणुत्तरपरक्कमे अमियनाणी । तिण्णे सुगइगइगए, सिद्धिपहपदेसए वंदे ॥८॥ गमनिका तीर्थकरणशीलास्तीर्थकराः तान् वन्द इति योगः, तत्र 'तृ प्लवनतरणयोः' इत्यस्य ‘पातृतुदिवचिसिचिरिचिभ्यस्थग् ( उणादौ पा० २-१७२) इति थिक्प्रत्ययेऽनुबन्धलोपे च कृते 'ऋत इद्वा धातोः (पा० ७-१-१००) इति इत्त्वे रपरत्वे हलि चेति दीर्घत्वे परगमे च 10 તીર્થ ડૂત સ્થિતે “યુગ ઝર' ત્યણ “' (To ૩-૨-૨૬) હત્યસ્માત સત્રત टप्रत्ययाधिकारेऽनुवर्त्तमाने 'कृञो हेतुताच्छील्यानुलोम्येषु' (पा० ३-२-२०) इति टप्रत्ययेગાથાઓ દ્વારા ગ્રંથકારશ્રીએ આ ઉપોદ્ધાત સર્વશાસ્ત્રોમાં ઉપયોગી તરીકે બતાવેલ છે. આથી આ ઉપોદઘાતનિયુક્તિ મહા–અર્થવાળી હોવાથી અને કથંચિત્ જુદા શાસ્ત્રરૂપે હોવાથી તેના પ્રારંભમાં મંગલનો ઉપન્યાસ કરવો ઉચિત છે, યુક્તિયુક્ત છે. 15 શંકા : સામાયિકનું વ્યાખ્યાન પ્રકૃતિ હોવા છતાં દશવૈકાલિકાદિનો અવસર ક્યાંથી આવ્યો ? સમાધાન : બધાનો ઉપોદ્ધાત સમાન હોવાથી તેઓની પણ અમે વાત કરેલ છે, કારણ કે તે બધા ગ્રંથોનો પણ પ્રાયઃ આ જ ઉપોદ્દાત છે માટે વધુ ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારીએ. અવતરણિકા : મહાર્થવાળો અને શાસ્ત્રાન્તરરૂપ હોવાથી ઉપોદ્ધાતના પ્રારંભમાં મંગલ 20 બતાવવાનું કહ્યું તે મંગલ હવે બતાવે છે. ગાથાર્થ : સર્વોત્કૃષ્ટ પરાક્રમવાળા, અપરિમિતજ્ઞાની, સંસારથી તરેલા, સિદ્ધોની ગતિને (મોક્ષને) પામેલા, મોક્ષમાર્ગના ઉપદેશક એવા તીર્થંકરભગવંતોને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ : તીર્થને કરવાના = સ્થાપવાના સ્વભાવવાળા જે છે તે તીર્થકરો, તેઓને “હું વંદન કરું છું.” આ પ્રમાણે ક્રિયાપદ જોડવું, તેમાં તૃ ધાતુ ડૂબવા અને તરવાના અર્થમાં વપરાય 25 છે. આ ધાતુને “પાતૃતુતિવિસિવિરવિણ્યસ્થ” આ નિયમથી ‘થ' પ્રત્યય લાગ્યો. આ પ્રત્યયમાં ‘' અનુબંધનો લોપ કરવો. જેથી તૃ + થ થશે. ‘ઋત દ્રા ધાતોઃ' આ નિયમથી ઋકારાન્ત ધાતુનો ઋનો ‘રૂ' થતાં અને પછી “૨ આવતાં તિરુ + થ થશે. ‘તિ ' નિયમથી ‘રૂર' નો ? દીર્ઘ થશે. = તીર્ + થ આનો પરગમ થતાં = જોડાણ થતાં તીર્થ શબ્દ થાય છે. હવે ‘' ધાતુ “કરવું' અર્થમાં વપરાય. ‘વરેષ્ઠ:' આ સૂત્રથી ‘દ' પ્રત્યયનો અધિકાર શરૂ થતાં (વર: પછી 30 અમુક સૂત્રો સુધી બધામાં ‘ટ' પ્રત્યય લાગતાં) ‘ગો હેતુત છત્યાનુનોગ્યેષુ' અર્થાત્ કૃ ધાતુને હેતુ, - ogs I + ૦રત્વી છાત્રા | * પ્રસન I + થ પ્રત્યયોનુo |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy