SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણાદિદ્વારો (નિ. ૭૯) लोकोत्तरे समवतारः, सूत्रार्थरूपत्वाच्च तदुभय इति, तथेदं गौतमादीनां सूत्रत आत्मागमः, तच्छिष्याणां जम्बूस्वामिप्रभृतीनां अनन्तरागम:, प्रशिष्याणां तु प्रभवादीनां परम्परागम इति, एवमर्थतोऽर्हतामात्मागमः गणधराणामनन्तरागमः तच्छिष्याणां तु परम्परागम इति । नयप्रमाणे तु मूढनयत्वात्तस्य नाधुनाऽवतार इति, वक्ष्यति च - " मूढणइयं सुयं कालियं तु' इत्यादि संख्या "नामस्थापनाद्रव्यक्षेत्रकालौपम्यपरिमाणभावभेदभिन्ना, यथाऽनुयोगद्वारेषु तथा 5 वक्तव्या, तत्रोत्कालिर्कादिश्रुतपरिमाणसंख्यायां समवतारः, तत्र सूत्रतः सामायिकं परिमितपरिमाणं, अर्थतोऽनन्तपर्यायत्वादपरिमितपरिमाणमिति । इदानीं वक्तव्यता-सा च त्रिविधा स्वसमयवक्तव्यता १ परसमयवक्तव्यता २ उभयसमयवक्तव्यता ३ चेति । स्वसमयः - स्वसिद्धान्तः वक्तव्यतापदार्थविचार:, तत्र स्वसमयवक्तव्यतायामस्य समवतारः, एवं परोभयसमयप्रतिपादकाध्ययनानामपि, यतः सर्वमेव सम्यग्दृष्टिपरिगृहीतं परसमयसंबन्ध्यपि सम्यक् श्रुतमेव, तस्य स्वसमयोपकारकत्वादिति । 10 इदानीमर्थाधिकारः, स चाध्ययनसमुदायार्थः, स्वसमयवक्तव्यतैकदेशः, स च सर्वसावद्ययोगविरतिरूपः । તેમાં આ અધ્યયન ગૌતમાદિને સૂત્રથી આત્માગમ છે. તેમના શિષ્ય જંબૂસ્વામી વગેરેને અનંતરાગમ અને પ્રશિષ્ય એવા પ્રભવસ્વામી વગેરેને પરંપરાગમ છે. અર્થથી અરિહંતોને આત્માગમ, ગણધરોને અનંતરાગમ અને તેના શિષ્યોને પરંપરાગમ છે. નયપ્રમાણ વિચારતા 15 આ અધ્યયન નયરહિત હોવાથી સામાયિકનો નયમાં અવતાર થતો નથી, કારણ કે આગળ કહેશે કે “કાલિકશ્રુત નયરહિત છે.” હવે ત્રીજું સંખ્યાપ્રમાણ બતાવે છે. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઔપમ્ય, પરિમાણ અને ભાવ એમ આઠ પ્રકારે જે રીતે અનુયોગદ્વારમાં બતાવ્યું છે તે રીતે અહીં જાણી લેવું. તેમાં આ અધ્યયન ઉત્કાલિકાદિશ્રુતપરિમાણ સંખ્યામાં અવતરે છે. આ સામાયિકાધ્યયન સૂત્રથી પરિમિત પ્રમાણવાળું અને અર્થથી અનંતપર્યાયવાળું હોવાથી 20 અપરિમિતપરિમાણવાળું છે. ૧૬૯ વક્તવ્યતાદ્વાર : તે ત્રણ પ્રકારે છે. ૧. સ્વસમયવક્તવ્યતા, ૨. પરસમયવક્તવ્યતા, ૩. ઉભયસમયવક્તવ્યતા. સ્વસમય એટલે પોતાનો સિદ્ધાન્ત, વક્તવ્યતા એટલે પદાર્થનો વિચાર. તેમાં સામાયિકનો સ્વસમયની વક્તવ્યતામાં અવતાર થાય છે તેમજ પ૨સમય—ઉભયસમયના પ્રતિપાદક અધ્યયનોનો પણ સ્વસમયવક્તવ્યતામાં સમાવેશ થાય છે, કારણ કે સમ્યગ્દષ્ટિવડે 25 ગ્રહણ કરાયેલ પરસમયસંબંધિ એવું પણ સર્વ શ્રુત સ્વસમય માટે ઉપકારક હોવાથી સભ્યશ્રુત જ છે. અર્થાધિકારદ્વાર : અહીં અર્થાધિકાર તરીકે અધ્યયનનો સમુદાયાર્થ લેવાનો છે જે સ્વસમયવક્તવ્યતાનો એક દેશ છે. અહીં સર્વસાવદ્યયોગની વિરતિરૂપ, અર્થાધિકાર જાણવો. १६. नामस्थापनाद्रव्यौपम्यपरिमाणज्ञानगणनभावभेदाद्, अनुयोगेषु यत्सूत्रम् - से किं तं संखप्पमाणे ? 30 संख० अट्ठविहे पण्णत्ते, तंजहा- नामसंखा ठवणासंखा दव्वसंखा ओवम्मसंखा परिमाणसंखा जाणणासंखा गणणासंखा भावसंखा - इह संख्याशब्देन संख्याशङ्खयोर्ग्रहणं द्रष्टव्यं प्राकृतमधिकृत्य ( अनु० ५४९ ) + ofતિશ્રુ * ૦ારાત્। સાવદ્ય૦ |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy