SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ના આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भावना क्षुण्णत्वान्न प्रतन्यते, नवरमागतं त्रयाणामेतेषां षड् भङ्गा भवन्ति, अतश्चतस्रः १२ जाखल्वनानुपूर्व्य इति । षण्णां तु पदानां सप्तविंशत्युत्तराणि भिङ्गकशतानि, अत्रापि ૨ ૧ ૩ સપ્તાષ્ટોત્તરાજ અનાનુપૂત્રે રૂતિ ! १ ३ २ इदानीं नाम-प्रतिवस्तु नमनान्नाम, तच्चैकादि दशान्तं यथाऽनुयोगद्वारेषु तथा च ૨ ૧ ૨ ૨ ૩ ૧| वक्तव्यं, षड्नाम्नि त्ववतारः, तत्र षड् भावा औदयिकादयो निरूप्यन्ते, तत्र क्षायोपशमिक 3 २१ एव सर्वश्रुतावतारः, तस्य क्षायोपशमिकत्वादिति । तथा प्रमाणं-द्रव्यादि प्रमीयतेऽनेनेति प्रमाणं, तच्च प्रमेयभेदादेव चतूरूपं, तद्यथा-द्रव्यप्रमाणं १ क्षेत्रप्रमाणं २ कालप्रमाणं ३ भावप्रमाणं च ४, तत्र सामायिकं भावात्मकत्वाद् भावप्रमाणविषयं, तच्च भावप्रमाणं त्रिधा गुणनयसंख्याभेदभिन्नं, तत्र गुणप्रमाणमपि द्विधा-जीवगुणप्रमाणम-जीवगुणप्रमाणं च, तत्र 10 जीवादपृथग्भूतत्वात् सामायिकस्य जीवगुणप्रमाणे समवतारः, तदपि ज्ञानदर्शनचारित्रभेदभिन्नं, तत्र बोधात्मकत्वात्सामायिकस्य ज्ञानगुणप्रमाणे समवतारः तदपि प्रत्यक्षानुमानोपमानागमभेदभिन्न इति, तत्र सामायिकस्य प्रायः परोपदेशसव्यपेक्षत्वादागमे समवतारः, स च लौकिकलोकोत्तरसूत्रार्थोभयात्मानन्तरपरम्पराभेदभिन्न इति, तत्र सामाविकस्य परमर्षिप्रणीतगणिपिटकान्तर्गतत्वात् ભાંગા થાય. તેમાં ૭૧૮ ભાંગા અનાનુપૂર્વી કહેવાય. નામદ્વાર : દરેક વસ્તુમાં નમતું હોવાથી (અર્થાત્ દરેક વસ્તુમાં રહેલા પર્યાયને અનુસાર તે વસ્તુનું અભિધાયક = વાચક બનતું હોવાથી) તે નામ કહેવાય છે. (જેમકે આત્મામાં રહેલા મુક્તત્વ પર્યાયને અનુસાર આત્માનું મુક્ત એવું નામ બોલાય છે, સર્વજ્ઞરૂપ પર્યાયને અનુસાર સર્વજ્ઞ’ એવું નામ બોલાય છે.) તે એક થી લઈ દશ સુધીના જે રીતે અનુયોગદ્વારમાં બતાવ્યા છે તે રીતે અહીં જાણી લેવા. તેમાં સામાયિકાધ્યયનનો છનામમાં સમાવેશ થાય છે, કારણ કે તે છ નામમાં છ ઔદાયિકાદિ 20 ભાવોનું વર્ણન છે. તેમાં ક્ષાયોપશમિક ભાવમાં સર્વશ્રતનો સમાવેશ થાય છે અને આ અધ્યયન ક્ષાયોપથમિક હોવાથી છ નામમાં સમાવેશ પામે છે. પ્રમાણલાર : જેનાવડે દ્રવ્યાદિ જણાય તે પ્રમાણ. આ પ્રમાણ પ્રમેય (જાણવા યોગ્ય વસ્તુ)નાં ભેદથી ચાર પ્રકારે છે ૧. દ્રવ્યપ્રમાણ, ૨. ક્ષેત્રપ્રમાણ, ૩. કાળપ્રમાણ, ૪, ભાવપ્રમાણ. તેમાં સામાયિક એ ભાવાત્મક હોવાથી ભાવપ્રમાણનો વિષય બને છે. તે ભાવપ્રમાણ ત્રણ પ્રકારે છે ૧. ગુણ, ૨. નય, 25 ૩. સંખ્યા. તેમાં ગુણપ્રમાણ અવગુણ અને અજીવગુણ એમ બે પ્રકારે છે. સામાયિક જીવથી જુદું ન હોવાથી જીવગુણપ્રમાણમાં અવતાર સમાવેશ પામે છે. તે જીવગુણપ્રમાણ પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર એમ ત્રણ પ્રકારે છે. તેમાં સામાયિક જ્ઞાનાત્મક હોવાથી જ્ઞાનગુણપ્રમાણમાં અવતરે છે. તે જ્ઞાનગુણપ્રમાણ પણ પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં સામાયિક પ્રાયઃ પરોપદેશની અપેક્ષાવાળું હોવાથી આગમમાં તેનો અવતાર થાય છે. આગમ પણ 30 લૌકિક-લોકોત્તર ભેદથી બે પ્રકારે, તેમાં સામાયિક સર્વજ્ઞપ્રણીત દ્વાદશાંગી અંતર્ગત હોવાથી લોકોત્તરમાં અવતરે છે. અથવા તે આગમ સૂત્ર-અર્થ-તદુભય એમ ત્રણ પ્રકારે છે. તેમાં સામાયિક સૂત્રાર્થઉભયરૂપ હોવાથી તદુભયમાં તેનો અવતાર થાય છે. અથવા આ આગમ આત્મા-અનંતર–પરંપર રૂપ ત્રણ ભેદે ભેદાય છે. षट्पदानामन्योऽन्याभ्यासेन । * ०म्पर०
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy