SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નો-આગમથી દ્રવ્યાવશ્યકમાં દષ્ટાન્ત ૧૫૩ तस्स पुण गणी अगीयत्थत्तणओ पायच्छित्तं देंतो भणति 'अहो इमो धम्मसद्धिओ साहू !, सुहं पडिसेविउं, दुक्खं आलोएउं, एवं णाम एस आलोएइ अगृहंतो, अतो असढत्तणओ सुद्धोत्ति' एयं च दळूण अण्णे अगीपत्थसमणा पसंसंति, चिंतेंति य-णवरं आलोएयव्वं णत्थित्थ किंची पडिसेविएणं ति । अण्णदा कदाई गीयत्थे संविग्गो विहरमाणो आगओ, सो तं दिवसदेवसियं अविहिं दठूण उदाहरणं दाएति-गिरिणगरे णगरे रयणवाणियओ रत्तरयणाणं घरं भरेऊणं 5 पलीवेइ, तं पासित्ता सव्वलोगो पसंसति-अहो इमो धण्णो भगवन्तं अग्गिं तप्पेति, अण्णया कयाई तेण पलीवितं, वाओ य पबलो जाओ, सव्वं णगरं द8, पच्छा रण्णा पडिहणिओ *णिविसओ यकओ । अण्णहिपि णगरे एगो एवं चेव करेड.सो राणा सओ जहा एवं करे ગુરુ પાસે આલોચના કરતો હતો. તેના ગુરુ પણ અગીતાર્થ હોવાના કારણે શિષ્યને પ્રાયશ્ચિત્ત આપી કહેતા કે “અહો ! આ સાધુ ધર્મમાં કેટલી બધી શ્રદ્ધાવાળો છે. પાપ સેવવું સહેલું છે 10 એની આલોચના કરવી એ અતિદુષ્કર છે, છતાં આ સાધુ કંઈ પણ છુપાવ્યા વિના આલોચના કરે છે. આથી આ સરળતાથી બધું કહી દેતો હોવાથી શુદ્ધ છે” આ જોઈ અન્ય સાધુઓ તેની પ્રશંસા કરતા અને વિચારતા કે “આલોચના કરવી એ જ મુખ્ય છે. પાપ સેવાય એમાં કોઈ દોપ નથી. જો તેની સારી રીતે આલોચના કરી લઈએ.” (આવી ખોટી ભ્રમણાને કારણે તે ગચ્છમાં પાપસેવન વધતું ચાલ્યું. બસ બધાના મનમાં 15 - એક જ વાત ઘૂંટાય કે “આલોચના કરી લઈશું એટલે આપણે શુદ્ધ.”) એકવાર ક્યાંકથી ગીતાર્થ–સંવિગ્ન સાધુ તે ગામમાં આવી ચડ્યા. રોજે-રોજની અવિધિથી આલોચના કરતા સાધુને જોઈ પ્રાદુર્ણક મહાત્માએ એક ઉદાહરણ આપ્યું કે, ગિરિનગર નામના નગરમાં એક રત્નોનો વેપારી લાલ રત્નોવડે ઘરને ભરી ઘર બાળી નાંખતો. આ જોઈ ગામના લોકો તેની પ્રશંસા કરતા કે “અહો ! આ અગ્નિદેવનો પરમભક્ત છે, જે આ રીતે રત્નોભરી ઘરને બાળે 20 છે. અને અગ્નિદેવતાને ભેટ ધરે છે.” એકવાર આ રીતે ઘરને રત્નોથી ભરી ઘરને બાળ્યું. તે સમયે પવન જોરદાર ફૂંકાયો. જેથી (અગ્નિ ફેલાયો અને) આખા નગરને બાળી નાંખ્યું. પછી રાજા વડે વેપારીને દંડ કરાયો અને દેશનિકાલ કરાયો. અન્ય નગરમાં પણ આજ રીતે એક વેપારી રત્નોભરી ઘરને બાળતો. આ વાત રાજાએ ९०. तस्य पुनराचार्य: अगीतार्थत्वात् प्रायश्चित्तं ददत् भणति 'अहो अयं धर्मश्रद्धिकः ( तः) साधुः' 25 सुखं प्रतिसेवितु, दुष्करमालोचितुं एवं नामैष आलोचयति अगृहयन्, अतः अशठत्वाद् शुद्ध इति, एतद् दृष्ट्वाऽन्येऽगीतार्थश्रमणाः प्रशंसन्ति, चिन्तयन्ति च परं-आलोचयितव्यं नास्त्यत्र किञ्चित्प्रतिसेवितेनेति । तत्र अन्यदा कदाचित् गीतार्थः संविग्नः विहरन् आगतः, स तं दिवसदैवसिकमविधिं दृष्ट्वोदाहरणं दर्शयतिगिरिणगरे नगरे रत्नवणिग् रक्तरत्नैः गृहं भृत्वा प्रदीपयति, तदृष्ट्वा सर्वलोकः प्रशंसति-अहो ! अयं धन्यो भगवन्तमग्निं तर्पयति, अन्यदा कदाचित् तेन प्रदीपितं, वातश्च प्रबलो जातः, सर्वं नगरं दग्धं, 30 पश्चाद्राज्ञा प्रतिहतो निर्विषयश्च कृतः । अन्यत्रापि नगरे। एक एवमेव करोति, स राज्ञा श्रुतो यथा एवं વકરીતીતિ, * અર્વ + અવં + f / કઃ નિપUTયરો |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy