SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી ને શ્રુતજ્ઞાનનો અભાવ (નિ. ૭૮) કલિક ૧૪૭ न सर्वानेव भाषते, अनन्तत्वात्, आयुषः परिमितत्वात्, वाचः क्रमवर्तित्वाच्च, किं तर्हि ?, योग्यानेव गृहीतृशक्त्यपेक्षया यो हि यावतां योग्य इति । तत्र केवलज्ञानोपलब्धार्थाभिधायकः शब्दराशिः प्रोच्यमानस्तस्य भगवतो वाग्योग एव भवति, न श्रुतं, नामकर्मोदयनिबन्धनत्वात्, श्रुतस्य च क्षायोपशमिकत्वात्, स च श्रुतं भवति शेषं, शेषमित्यप्रधानं, एतदुक्तं भवति-श्रोतॄणां श्रुतग्रन्थानुसारिभावश्रुतज्ञाननिबन्धनत्वाच्छेषमप्रधानं द्रव्यश्रुतमित्यर्थः । अन्ये त्वेवं पठन्ति- 5 'वयजोगसुयं हवइ तेसिं' स वाग्योगः श्रुतं भवति तेषां' श्रोतृणां, भावश्रुतकारणत्वादित्यभिप्रायः। अथवा 'वाग्योगश्रुतं' द्रव्यश्रुतमेवेति गाथार्थः ॥७८॥ ___ सत्पदप्ररूपणायां च गतिमङ्गीकृत्य सिद्धगतौ मनुष्यगतौ च, इन्द्रियद्वारमधिकृत्य नोइन्द्रियातीन्द्रियेषु, एवं त्रसकायाकाययोः सयोगायोगयोः अवेदकेषु अकषायिषु शुक्ललेश्यालेश्ययोः सम्यग्दृष्टिषु केवलज्ञानिषु केवलदर्शिषु संयतनोसंयतयोः साकारानाकारोपयोगयोः 10 आहारकानाहारकयोः भाषकाभाषकयोः परीत्तनोपरीत्तयोः पर्याप्तनोपर्याप्तयोः बादरनोबादरयोः, संजिषु नोसंज्ञिषु, भव्यनोभव्ययोः, मोक्षप्राप्तिं प्रति भवस्थकेवलिनो भव्यता, चरमाचरमयोः, चरम:- केवली अचरमः-सिद्धः भवान्तरप्राप्त्यभावात्, केवलं द्रष्टव्यमिति । पूर्वप्रतिपन्नप्रतिહોવાથી અને વાણી ક્રમવર્તી હોવાથી સર્વ પદાર્થો બોલતા નથી, પરંતુ સાંભળનારની શક્તિ અપેક્ષાએ જેને જેટલા યોગ્ય હોય તેટલા જ કહે છે. 15 તેમાં કેવળજ્ઞાનવડે જણાતા અર્થને કહેનાર બોલાતો શબ્દસમૂહ ભગવાનનો વચનયોગ જ હોય છે, પણ શ્રત નથી, કારણ કે નીકળતા તે શબ્દસમૂહમાં નામકર્મનો ઉદય કારણ છે (નહીં કે કોઈ કર્મનો ક્ષયોપશમ કારણ છે.) જયારે શ્રુત ક્ષાયોપથમિક છે. તેથી તે શબ્દસમૂહ શ્રુતરૂપ નથી પણ વચનયોગ જ છે. અને તે વચનયોગ સાંભળનારાઓના મૃતગ્રસ્થાનુસારી ભાવશ્રુતજ્ઞાનનું કારણ હોવાથી શેષ અપ્રધાન અર્થાત્ દ્રવ્યશ્રુત તરીકે ઓળખાય છે. કેટલાક આચાર્યો આ પ્રમાણે 20 કહે છે કે તે વચનયોગ ભાવકૃતનું કારણ હોવાથી શ્રોતાઓને માટે શ્રુત થાય છે, અર્થાત દ્રવ્યશ્રત તરીકે વ્યવહાર કરાય છે. અથવા “વાગ્યોગશ્રુત” એ રીતે શબ્દ લઈએ તો અર્થ આ પ્રમાણે કે તીર્થકરોનો તે વાગ્યોગશ્રુત એ દ્રવ્યશ્રુત જ છે. ll૭૮ કેવળજ્ઞાનની સત્પદપ્રરૂપણા આ પ્રમાણે જાણવી કે ગતિને આશ્રયી કેવળજ્ઞાન સિદ્ધગતિમાં અને મનુષ્યગતિમાં હોય છે. ઇન્દ્રિયદ્વારને આશ્રયી, નોઈન્દ્રિય અને અતીન્દ્રિયોને વિષે હોય છે. 25. એજ પ્રમાણે ત્રસકાય અને અકાયને વિષે, સયોગી – અયોગીને વિષે, અવેદકોમાં, અકષાયીઓમાં, શુકુલલેશ્યા અને અલેશીમાં, સમ્યગ્દષ્ટિઓમાં, કેવળજ્ઞાનીઓમાં, કેવળદર્શીઓમાં, સંતોનાયતોને વિષે, સાકાર-અનાકાર ઉપયોગને વિષે, આહારક-અનાહારકોને, ભાષક-અભાષકોને, પરીત્ત-નોપરીત્તને, પર્યાપ્ત-નો પર્યાયોને, બાદર-નોબાદરોને, સંજ્ઞીઓને, નોસંજ્ઞીઓને, ભવ્યનોભવ્યોને, અહીં મોક્ષપ્રાપ્તિ પ્રત્યે ભવસ્થકેવળીઓમાં રહેલી ભવ્યતાને આશ્રયી ભવ્યોને વિષે 30 કેવળજ્ઞાન હોય તેમ જાણવું, ચરમ-અચરમને વિષે, ચરમ તરીકે કેવળી અને અચરમ તરીકે સિદ્ધ જાણવા, કારણ કે સિદ્ધોને ભવાન્તરની પ્રાપ્તિ નથી. આ બધાને વિષે કેવળજ્ઞાન હોય છે. ૮૦. સંતાન નોસંઘતાસંતાનાં વેતિ (વિ.) * નિપુ !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy