________________
મનઃપર્યવજ્ઞાનનું સ્વરૂપ (નિ. ૭૬) રે ૧૪૩ इदानीं मनःपर्यायज्ञानं, लब्धिनिरूपणायां तत् सामान्यतो व्यपदिष्टमपि विषयस्वाम्यादिविशेषोपदर्शनाय ज्ञानपञ्चकक्रमायातमभिधित्सुराह
मणपज्जवनाणं पुण जणमणपरिचिन्तयत्थपायर्डणं ।
माणुसखित्तनिबद्धं गुणपच्चइयं चरित्तवओ ॥७६॥ વ્યારણ્યા– મન:પર્યાયજ્ઞાન' પ્રનિરૂપતશબ્દાર્થ, પુન:શબ્દો વિશેષાર્થ:, રૂ હિ 5 रूपिनिबन्धनक्षायोपशमिकप्रत्यक्षादिसाम्येऽपि सति अवधिज्ञानात् स्वाम्यादिभेदेन विशिष्टमिति स्वरूपतः प्रतिपादयन्नाह-जायन्त इति ज॑नाः, तेषां मनांसि जनमनांसि, जनमनोभिः परिचिन्तितः जनमनःपरिचिन्तितः जनमनःपरिचिन्तितश्चासावर्थश्चेति समासः, तं प्रकटयति प्रकाशयति जनमन:परिचिन्तितार्थप्रकटनं, मानुषक्षेत्रं-अर्धतृतीयद्वीपसमुद्रपरिमाणं तन्निबद्धं, न तद्वहिर्व्यવસ્થિતપ્રાાિમન:વિનિતાર્થવિષયે પ્રવર્તત કૃત્યર્થ: / ગુII:-ક્ષાત્યવિય: ત વ પ્રથા:- 10 कारणानि यस्य तद्गुणप्रत्ययं, चारित्रमस्यास्तीति चारित्रवान् तस्य चारित्रवत एवेदं भवति, एतदुक्तं भवति-अप्रमत्तसंयतस्य आमर्शोषध्यादिऋद्धिप्राप्तस्यैवेति गाथार्थः ॥७६॥
इदं द्रव्यादिभिर्निरूप्यते-तत्र द्रव्यतो मनःपर्यायज्ञानी अर्धतृतीयद्वीपसमुद्रान्तर्गत
અવતરણિકા: હવે મન:પર્યવજ્ઞાનનું નિરૂપણ કરે છે. લબ્ધિઓનાં નિરૂપણમાં મન:પર્યવજ્ઞાન સામાન્યથી બતાવ્યા છતાં પણ વિષય–સ્વામી વગેરે વિશેષનું ઉપદર્શન કરવા માટે જ્ઞાનપંચકના 15 કમથી આવેલ મન:પર્યવજ્ઞાનને કહે છે ;
ગાથાર્થ : મન:પર્યવજ્ઞાન વળી લોકોના મનદ્વારા વિચારાયેલા અર્થને પ્રગટ કરનારું, મનુષ્યક્ષેત્રથી નિબદ્ધ, ગુણપ્રત્યયિક અને ચારિત્રવાળાઓને હોય છે.
ટીકાર્થ : મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાન સાથે રૂપીદ્રવ્યો, ક્ષાયોપથમિક, પ્રત્યક્ષ વગેરે દ્વારા વડે સરખુ હોવા છતાં સ્વામી વગેરે જુદા હોવાથી અવધિજ્ઞાનથી જુદું હોય છે. માટે તેનું 20 સ્વરૂપથી પ્રતિપાદન કરે છે. - જે ઉત્પન્ન થાય તે જન, તેઓના મનવડે વિચારાયેલ અર્થને પ્રકટ કરનારું આ મન:પર્યવજ્ઞાન હોય છે. અઢીદ્વીપસમુદ્રપ્રમાણ મનુષ્યક્ષેત્રથી નિબદ્ધ છે અર્થાત મનુષ્યક્ષેત્રથી બહાર રહેલ જીવવડે વિચારાયેલ અર્થને જાણી શકતું નથી. તથા ક્ષત્તિ વગેરે ગુણો એ છે કારણ જેના એવું આ જ્ઞાન હોય છે અર્થાત ક્ષત્તિ વગેરે ગુણોથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા આ જ્ઞાન આમાઁષધિ વગેરે ઋદ્ધિવાળા એવા અપ્રમત્ત સંયમીને જ હોય છે. II૭૬ll 25
હવે દ્રવ્યાદિવડે આ જ્ઞાનનું નિરૂપણ કરાય છે. તેમાં દ્રવ્યથી અઢીદ્વીપસમુદ્રરૂપ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓનાં મનોભાવમાં પરિણત થયેલા દ્રવ્યોને જાણે છે, જુએ છે. આ વાત અવધિજ્ઞાનથી યુક્ત એવા મન:પર્યવજ્ઞાની માટે જાણવી. અન્યથા = જેઓને અવધિજ્ઞાન ન હોય તેઓ દ્રવ્યોને જાણે જ છે, પણ જોતા નથી અથવા જે કારણથી સાકાર છે તેથી તે જ્ઞાન છે અને જે કારણથી જુએ છે તે કારણથી તે દર્શન છે. આ પ્રમાણે સૂત્રમાં સંભવને આશ્રયી કહ્યું છે.
30 ७७. आदिना छद्मस्थस्वामिसाधर्म्यम् । ७८. योगरूढतया नरा एव स्युः, परं संज्ञिपञ्चेन्द्रियग्रहणायैवं व्युत्पादनं. * ०पागडणं ।