________________
૧૪૦
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
यतो गतः, एवमूर्ध्वमपि एकोत्पातेनैवा चैलेन्द्रमूनि स्थितं पाण्डुकवनं गच्छति, आगच्छँश्चोत्पातद्वयेनागच्छति, प्रथमेन नन्दनवनं द्वितीयेन यतो गतः । विद्याचारणस्तु नन्दीश्वरद्वीपगमनशक्तिमान् भवति, स त्वेकोत्पातेन मानुषोत्तरं गच्छति, द्वितीयेन नन्दीश्वरं, तृतीयेन त्वेकेनैवाऽऽगच्छति यतो गतः, एवमूर्ध्वमपि व्यत्ययो वक्तव्य इति ।
5
अन्ये तु शक्तित एव रुचकवरादिद्वीपमनयोर्गोचरतया व्याचक्षत इति । तथा आस्यो - दंष्ट्राः तासु विषमेषामस्तीति आसीविषाः, ते च द्विप्रकारा भवन्ति-जातितः कर्मतश्च तत्र जातितो वृश्चिकमण्डूकोरगमनुष्यजातयः, कर्मतस्तु तिर्यग्योनयः मनुष्या देवाश्चासहस्त्रारादिति, एते हि तपश्चरणानुष्ठानतोऽन्यतो वा गुणतः खल्वासीविषा भवन्ति, देवा अपि तच्छक्तियुक्ता भवन्ति, शापप्रदानेनैव व्यापादयन्तीत्यर्थः । तथा केवलिनश्च प्रसिद्धा एव । तथा मनोज्ञानिनो विपुलमन:10 પર્યાયજ્ઞાનિન: પવૃિદ્ઘને ! પૂર્વાંગિ ધારયન્તીતિ પૂર્વધરા:, ચતુર્વંશપૂર્વવિદ્ઃ । અશોાદ્યટ્ટમહા
ઉત્પાતવડે મેરુપવર્તના શિખરે રહેલા પાંડુકવનમાં જાય છે અને આવતી વખતે ઉત્પાતયવ આવે છે. પ્રથમ ઉત્પાતે નંદનવનમાં અને બીજે ઉત્પાતે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા ફરે છે.
વિદ્યાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય છે. તેઓ પ્રથમ ઉત્પાતવડે માનુષોત્તર અને બીજા ઉત્પાતવડે નંદીશ્વરદ્વીપમાં જાય છે. પાછા ફરતા એક ઉત્પાતવર્ડ આવે 15 છે. ઊર્ધ્વદિશામાં જંઘાચારણથી વિપરીત રીતે ગમનાગમન કરે છે. (એટલે કે જતી વખતે એક કૂદકે નંદનવન, બીજે કૂદકે પાંડુકવન. આવતી વખતે એક જ કૂદકે પાછા આવે.) કેટલાક આચાર્યો કહે છે કે જંઘાચારણ અને વિદ્યાચારણ બંનેની શક્તિ રુચકવદ્વીપ સુધી ગમન કરવાની હોય છે.
તથા દાઢાઓમાં જેને વિષ હોય તે આશીવિષ, તે બે પ્રકારે હોય છે જાતિથી અને કર્મથી. 20 તેમાં જાતિથી વીંછી, દેડકો, સાપ, મનુષ્યની જાતિઓ, તથા કર્મથી પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય અને સહસ્રારદેવલોક સુધીના દેવો આશીવિષ જાણવા. આ બધા તપ—ચરણના અનુષ્ઠાનથી અથવા અન્ય કોઈ ગુણથી આશીવિષ થાય છે. (મનુષ્યો શાપાદિના પ્રદાન દ્વારા બીજાને મારે છે, અને દેવોને અપર્યાપ્ત—અવસ્થામાં પૂર્વભવસંબંધી આશીવિષલબ્ધિ જાણવી. જો કે પર્યાપ્ત—અવસ્થામાં બીજાને શાપ આપવાદ્વારા દેવો મારે ખરા છતાં પણ આ શાપ આપવાની ક્રિયા તેઓને 25 ભવપ્રત્યયિક હોવાથી આશીવિષ કહેવાતી નથી કારણ કે લબ્ધિ ગુણપ્રત્યયિક હોય છે.)
કેવલિઓ પ્રસિદ્ધ જ છે. મનોજ્ઞાની તરીકે અહીં વિપુલમતિવાળા જાણવા. પૂર્વોને ધારણ કરે તે પૂર્વધર, તે દશ—ચૌદપૂર્વધર જાણવા. અશોકાદિ અષ્ટમહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને માટે જે યોગ્ય છે તે અર્હન્તો અર્થાત્ તીર્થંકરો, ચક્રવર્તી કે જે, ચૌદરત્નો અને પખંડનો સ્વામી હોય, ७६. लब्धितो ये आसीविषलब्धिमन्तः पञ्चेन्द्रियतिर्यगादयस्ते, देवाः पर्याप्तावस्थायां शापादिना 30 व्यापादने समर्था अपि देवभवप्रत्ययिकत्वान्न तद्विवक्षितमिति अपर्याप्तावस्थायामेवैतद्व्यपदेशो देवानाम्।
* ૦૨તાદ્રિ + પા°<ho + તંત્રો * મેષામિતિ । × ૦~ સદ્દ૦ : ૦૪ાનતો વા૦ × અપિ =
.