________________
5
ક્ષેત્રધાર (નિ. ૬૭) ક ૧૩૫ ज्ञापनार्थत्वाददुष्टं । आह-यद्येवं तीर्थकृतां सर्वकालावस्थायित्वं विरुध्यत इति, न, तेषां केवलोत्पत्तावपि वस्तुतस्तत्परिच्छेदस्य निष्ठत्वात्, केवलेन सुतरां संपूर्णानन्तधर्मकवस्तुपरिच्छित्तेः, छद्मस्थकालस्य वा विवक्षितत्वाददोष इति, अलं विस्तरेण, शेषं पूर्ववदिति गाथार्थः ॥६६॥ एवं देशद्वारावयवार्थमभिधायेदानी क्षेत्रद्वारं 'विवुवूर्षुराह
संख्रिज्जमसंखिज्जो, पुरिसमबाहाइ खित्तओ ओही।
संबद्धमसंबद्धो, लोगमलोगे य संबद्धो ॥६७।। व्याख्या-तत्र संबद्धश्चासंबद्धश्च अवधिर्भवति, किमुक्तं भवति ?-कश्चिद् द्रष्टरि संबद्धो भवति, प्रदीपप्रभावत्, 'कश्चिच्च असंबद्धो भवति, "विप्रकृष्टतमोव्याकुलदेशप्रदीपदर्शनवत् । तत्र यस्तावदसंबद्धः असौ संख्येयः असंख्येयो वा । पूर्णः सुखदुःखानामिति पुरुषः, पुरि शयनाद्वा पुरुष इति । पुरुषादबाधा, अबाधनमबाधा अन्तरालमित्यर्थः, पुरुषाबाधा पुरुषाबाधा तया 10
શંકા : જો આ રીતે હોય તો “તીર્થકરોને અવધિ સદાકાળ માટે હોય” એ વચન ઘટશે નહી, કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થતા અવધિનું સર્વકાળસ્થાયિત્વ ક્યાં રહ્યું ?
સમાધાન : તમારી વાત યોગ્ય નથી કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં ખરેખર અવધિ વડે થતું જ્ઞાન તો અકબંધ જ છે, ઊલટું કેવળજ્ઞાનવડે તો સંપૂર્ણ અનંતધર્માત્મક વસ્તુનો બોધ થાય છે અથવા તીર્થકરોને અવધિનું સર્વકાળસ્થાયિત્વ જે કહ્યું છે તે તીર્થકરોના છદ્મસ્થકાળને 15 આશ્રયી જાણવું, અર્થાત્ છમસ્યકાળ સુધી તીર્થકરોને અવધિ અવશ્ય હોય છે એવું જણાવવા
અવધેરબાહ્ય ભવન્તિ’ શબ્દો કહ્યા છે “શેષા સેશા પતિ' શબ્દોના અર્થો પૂર્વે કહ્યા તે પ્રમાણે જાણી લેવા માટે ‘પૂર્વપદ્' કહ્યું છે. દિલ્દી
અવતરણિકા : આમ, દેશદ્વારને કહી ક્ષેત્રદ્વાર કહે છે હું
ગાથાર્થ : સંબદ્ધાવધિ (પુરૂષની અબાધા વિના) અને અસંબદ્વાવધિ પુરુષની અબાધા વડે 20 સંખ્યાત–અસંખ્યાત યોજનનું હોય છે. લોકમાં સંબદ્ધ અને અસંબદ્ધ બંને હોય છે, જ્યારે અલોકમાં સંબદ્ધાવધિ જ હોય છે.
ટીકાર્થ : સંબદ્ધ અને અસંબદ્ધ એમ બે પ્રકારનું અવધિજ્ઞાન છે એટલે કે કોઈક અવધિ અવધિવાળા પુરુષ સાથે પ્રદીપની પ્રભાની જેમ સંબદ્ધ જોડાયેલું હોય છે, કોઈક અવધિ અસંબદ્ધ હોય છે. અર્થાત્ વિપ્રકૃષ્ટ=ગાઢ અંધકારથી વ્યાપ્ત દેશને ઓળંગી દૂર રહેલ પ્રદીપના જેમ દર્શન 25 થાય તેમ આ અવધિવડે અવધિવાળી વ્યક્તિને પોતાનાથી દૂર રહેલ વસ્તુઓ દેખાય છે, પણ નજીક રહેલ વસ્તુ દેખાતી નથી. તેમાં જે આ અસંબદ્ધવિધિ છે તે (ક્ષેત્રની અપેક્ષાએ) સંખ્યાતઅસંખ્યાતયોજનો સુધીનું હોય છે.
સુખ, દુઃખવડે જે પૂર્ણ છે તે પુરુષ અથવા શરીરમાં (પુરૂશરીર, તેની સપ્તમી વિભક્તિ) રહેતો જીવ પુરુષ કહેવાય છે. અબાધા એટલે અંતર, પુરુષથી અથવા પુરુષની જે અબાધા તે 30
+ ૦ચાણનષ્ટત્વાન્ ! વિવરીપુo . નં[ ગતિવિપ્ર + નેન્દ્ર પ્રત્યન્તરે