SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ मध्यभावधिना आडारो तथा आनुगाभुद्वार (नि. पह) 'भणित: ' उक्तः अर्थतस्तीर्थकरैः सूत्रतो गणधरैरिति, अयं च भवनव्यन्तराणां ऊर्ध्वं बहुर्भवति, अवशेषाणां तु सुराणामधो, ज्योतिष्कनारकाणां तु तिर्यक्, विचित्रस्तु नरतिरश्चामिति गाथार्थः ॥ ५५ ॥ उक्तं संस्थानद्वारं, साम्प्रतमानुगामुकद्वारार्थप्रचिकटयिषयेदमाह - गाओ, नेरइयाणं तहेव देवाणं । अणुगामी अणणुगामी, मीसो य मणुस्सतेरिच्छे ॥५६॥ લેવો. આ વાત તીર્થંકરોએ અર્થથી અને ગણધરોએ સૂત્રથી કહી છે. આ અવિધ ભવનપતિવ્યન્તરોને ઉપરની દિશા તરફ વધુ હોય છે, શેષ દેવોને નીચેની તરફ અને જ્યોતિષ્મ-નારકોને તિર્યદિશા તરફ ઘણું હોય છે. નર-તિર્યંચોને વિચિત્ર હોય છે. II૫૫૫ कइ कइ निकायना, कया कया देवानुं अवधिज्ञान क्षेत्र केवा केवा आकारे छे ते (A) नारकीनुं - (B) भवनपतिनुं - (c) व्यन्तर नं.-. (D) त्रापाकार सं.य.वि. ज्योतिषनुं ૧૨૩ पल्याकार - पडहाकार. (बे प्रकार बताव्या छे) (E) बार देवलोकनुं नव ग्रैवेयकनुं (G) अनुत्तरनुं VASES मृदंगाकार पुष्प चंगेरी यवाकार झल्लुर्याकार (प्रकार) અવતરણિકા : સંસ્થાનદ્વાર પૂર્ણ થયું. હવે આનુગામિકદ્વાર પ્રગટ કરે છે છ ગાથાર્થ : નારક અને દેવોને આનુગામિક અવધિ અને મનુષ્ય-તિર્યંચમાં આનુગામીઅનાનુગામી અને મિશ્રાવધિ હોય છે. * आ० + अ + अणुगामि । 5 10 15 20 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy