SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ एवमाकारशब्दः प्रत्येकमभि ૧૨ ૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) धान्यालयः, आकारग्रहणमनुवर्त्तते, तस्येवाकारो यस्यासौ पल्लकाकार:, संबन्धनीयः इति, पटह एव पटहकः आतोद्यविशेष:, तथा चर्मावनद्धा विस्तीर्णवलयाकारा झल्लरी आतोद्यविशेषः एव, तथा ऊर्ध्वायतोऽधो विस्तीर्ण उपरि च तनुः, मुदङ्गः आतोद्यविशेष एव । 'पुप्फेति' 'सूचनात्सूत्रं' इतिकृत्वा पुष्पशिखावलिरचिता चङ्गेरी पुष्पचङ्गेरी परिगृह्यते, 'यव' इति 5 यवनालकः, स च कन्याचोलकोऽभिधीयते, अयं भावार्थ:- तप्राकारादिरवधिर्यवनालकाकारपर्यन्तो यथासंख्यं नारकभवनपतिव्यन्तरज्योतिष्ककल्पोपपन्नकल्पातीतग्रैवेयकानुत्तरसुराणां सर्वकालनियतोऽवसेयः, तिर्यग्नराणां भेदेन नानाविधाभिधानाद्, आहच - तिर्यञ्चश्च मनुष्याश्च तिर्यग्मनुष्याः तेषामवधिः नानाविधसंस्थानसंस्थितोनानाविधसंस्थितः, संस्थानशब्दलोपात्, स्वयंभूरमणजलधिनिवासिमत्स्यगणवत्, अपितु तत्रापि वलयं निषिद्धं मत्स्यसंस्थानतया, अवधिस्तु तदाकारोऽपीति 10 — ટીકાર્થ : તપ્ર એટલે ઉડુપક (નાવડીનો એક પ્રકાર), તેના જેવો આકાર છે જેનો તે અવધિ તપ્રાકાર કહેવાય છે. તે નારકના જીવોને હોય છે. લાટદેશમાં ધાન્ય ભરવાનું સાધન પલ્લક તરીકે ઓળખાય છે. “આકાર” શબ્દ બધા સાથે જોડવાનો હોવાથી પલ્લક જેવો આકાર છે જેનો તે અવિધ પલ્લકાકાર કહેવાય છે. તે ભવનપતિના દેવોને હોય છે. પડહાકારનું અવિધ વ્યંતરોને હોય છે. 15 જ્યોતિપ્કોને ઝલ્લરી આકારવાળું અવધિ, તથા ઊર્ધ્વમાં લાંબુ, નીચેથી વિસ્તારવાળું અને ઉપરથી પાતળું એવું મૃદંગાકાર અવિધ કલ્પોપપન્નદેવોને અર્થાત્ ૧ થી ૧૨ દેવલોકના દેવોને હોય છે. પડહ, ઝલ્લરી અને મૃદંગ ત્રણે વાજીંત્રોના નામ છે. ઝલ્લરી ચામડાથી મઢેલી અને વિસ્તીર્ણ વલયાકારની હોય છે. તથા મૂળગાથામાં “પુષ્પ” શબ્દ લખેલ છે પણ જે સૂચન કરે તે સૂત્ર કહેવાય અર્થાત્ સૂત્ર સંક્ષેપવાળું હોય. તેથી પુષ્પ શબ્દથી પુષ્પગંગેરી લેવી (કે જે પુષ્પો 20) ભરવા માટેનું સાધન છે.) શિખા થાય એ રીતે પુષ્પો ભરી ગંગેરીનો જે આકાર થાય તે આકાર અહીં લેવો, તેવા આકારનું અવધિ ત્રૈવેયકવાસી દેવોને હોય છે. તથા યવનાલક કે જે કન્યાચોલક તરીકે ઓળખાય છે (કન્યાનું આ વસ્ર એવું હોય છે કે નીચેના વસ્ર સાથે ઉપરનું વસ્ત્ર સીવેલું હોય છે જેથી નીચેનું વસ્ત્ર ખસે નહીં. સ્ત્રીઓ આ વજ્રને મસ્તકના ભાગથી પહેરતા હોવાથી આ વસ્ત્રને સરકંચુક તરીકે મરુદેશમાં ઓળખાય 5 છે. નીચે ચિત્રમાં ઉપર મસ્તકનો ભાગ નથી. તે સિવાયનો ગળાથી લઈ પગ સુધીના વસ્ત્રનો આકાર છે. આના જેવા આકારવાળું અવિધ અનુત્તરવાસી દેવોને હોય છે. દેવોને આ અવિધ સદા કાળ માટે ચોક્કસાકારવાળું હોય છે, કારણ કે તિર્યંચ અને મનુષ્યોને જ અવિધ જુદા જુદા આકારનું બતાવ્યું છે. તે જ વાત કરે છે કે – મનુષ્ય—તિર્યંચોનું અવધિ જુદાજુદા આકારે એટલે કે સ્વયંભૂરમણસમુદ્રમાં જેમ માછલીના સર્વ આકારો કહ્યા છે. તેમ સર્વ આકારનું હોય 30 છે. મૂળમાં ‘નાનાવિધસંસ્થિત' શબ્દમાં સંસ્થાન શબ્દનો લોપ થયેલો જાણવો. જો કે સ્વયંભૂરમણસમુદ્રમાં બંગડી આકારનો નિષેધ હોવા છતાં અવિધમાં તો તે બંગડી આકાર પણ. જાણી
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy