SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) कदाचिन्न सन्त्यपीत्यर्थः, ततः 'शून्या' इति सूचनात्सूत्रमितिकृत्वा शून्यान्तरवर्गणाः परिगृह्यन्ते, शून्यान्यन्तराणि यासां ताः शून्यान्तराः शून्यान्तराश्च ता वर्गणाश्चेति समासः, एतदुक्तं भवतिएकोत्तरवृद्ध्या व्यवहितान्तरा इति, ता अपि चानन्ता एव, तथा 'इतरेति' इतरग्रहणादशून्यान्तरा: परिगृह्यन्ते, न शून्यानि अन्तराणि यासां ता अशून्यान्तराः, अशून्यान्तराश्च ता वर्गणाश्चेति 5 विग्रहः, अशून्यान्तरवर्गणा अव्यवहितान्तरा इत्यर्थः, ता अपि च प्रदेशोत्तरवृद्धया खल्वनन्ता एव भवन्ति, ततः 'चतुरिति' च तस्त्रः ध्रुवाश्च ता अनन्तराश्च ध्रुवानन्तराः प्रदेशोत्तरा एव वर्गणा भवन्ति, ततः 'तनुवर्गणाश्च' तनुवर्गणा इति, किमुक्तं भवति-भेदाभेदपरिणामाभ्यामौदारिकादियोग्यताऽभिमुखा इति, अथवा मिश्राचित्तस्कन्धद्वययोग्यास्ताश्चतस्त्र एव भवन्ति, ततो 'मिश्र' इति मिश्रस्कन्धो भवति, सूक्ष्म एवेषद्बादरपरिणामाभिमुखो मिश्रः, 'तथा' इति 10 સુધીની અદ્ભવવર્ગણાઓ હોય તો તેમાંથી ક્યારેક એકપણ વર્ગણા વિવક્ષિત સમયે ન હોય એવું પણ બને, અને માટે જ તેને અધુવવર્ગણાઓ કહેવાય છે.) ત્યારપછી અનંતી શૂન્યવર્ગણાઓ હોય છે. મૂળગાથામાં “શૂન્ય” શબ્દ છે. સૂત્ર હંમેશા સૂચન કરતું હોવાથી અહી શુન્ય શબ્દથી શૂન્યાત્તરવર્ગણાઓ જાણવી. શૂન્ય છે અંતર જેનું તે શૂન્યાંતર, અને શૂન્યાંતર એવી જે વર્ગણા તે શૂન્યાંતરવર્ગણા, એ પ્રમાણે સમાસ કરવો. (અહીં આંતરુ શૂન્ય છે એટલે કે આંતર નથી 15 એવો અર્થ કરવો નહીં પણ વચ્ચે વચ્ચે આંતરુ પડે છે તેથી ખુલાસો કરતા કહે છે કે, એકેકોત્તરવૃદ્ધિવડે આંતરાવાળી વર્ગણાઓ. (અર્થાત્ ધારો કે ૩૦૦૧થી ૧–૧ પ્રદેશની વૃદ્ધિવડે નિરંતર ૪COO સુધી આ વર્ગણાઓ હોય પણ ક્યાંક એમાંથી વચ્ચેની ૩૮૦૩, ૩૮૦૫, ૩૧૬૧ વગેરે કોઈ નંબરોવાળી વર્ગણાઓ ન હોવાથી વચ્ચે આંતરું પડી જાય. અથવા ૩૦૦૨ પછી સીધી ૩૦૦૪ મળે, વચ્ચે ૩૦૦૩ની વર્ગણા હોય જ નહીં – તેથી અંતર પડે.) તે પણ 20 અનંત છે. તેના પછી પ્રદેશવૃદ્ધિથી અનંતી અશૂન્યવર્ગણાઓ હોય છે. જેમાં ઉપર કહ્યું તેવું અંતર નથી હોતું) ત્યાર પછી ચાર યુવાનન્તરા નામની વણાઓ આવેલી છે. જે. દરેકે દરેક અનંતી અવંતી હોય છે. તે ધ્રુવ અને અનંતર એટલે કે એકેક પ્રદેશવૃદ્ધિએ નિરંતર રહેલી હોય છે. (આ વર્ગણાઓ સૂક્ષ્મ અને બહુ દ્રવ્યથી રચિત હોવાથી પૂર્વેની યુવા વર્ગણાઓ કરતા ભિન્ન છે.) ત્યાર પછી બીજી ચાર તનુ વર્ગણાઓ રહેલી હોય છે. જે ભેદાભેદપરિણામવડે 25 (ઔદારિકાદિશરીરની) યોગ્યતાની અભિમુખ હોય છે. (આશય એ છે કે – જેટલા પુદ્ગલોવડે તનુવર્ગણાના સ્કંધો રચાય છે. તેમાંથી અમુક પુદ્ગલો ભેરાઈને છૂટા પડે છે. અને અન્ય બીજા પુદ્ગલો આવીને અભેદરૂપે જોડાય છે. આમ ભેદભેદ પરિણામવડે તનુવણાઓ ઔદારિકાદિ યોગ્ય બાદરપરિણામને અભિમુખ હોય છે.) અથવા આ તનુવર્ગણાઓ મિશ્ર અને અચિત્તસ્કંધને યોગ્ય જાણવી અને આ વર્ગણાઓ પણ ચાર જ છે. ત્યાર પછી મિશ્ર સ્કન્ધ હોય છે, જે સૂમ 30 હોવા છતાં કંઈક બાદરપરિણામને અભિમુખ હોવાથી મિશ્ર કહેવાય છે. ८५. सूत्रं सूचनकृदिति सूत्रलक्षणात् । ८६. तस्यास्त्रुटिसंभवे सत्येव भिन्नवर्गणारम्भः, अन्यद्वा किञ्चिद्वर्णादिपरिणामवैचित्र्यं तदारम्भे कारणम्स्त् ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy