SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગણાઓનું સ્વરૂપ (નિ. ૩૯-૪૦) योग्यानामसंख्येया वर्गणा भवन्ति, पुनः प्रदेशवृद्ध्या तस्यैवायोग्यानां असंख्येया इति, अयोग्यत्वं चाल्पपरमाणुनिर्वृत्तत्वात् प्रभूतप्रदेशावगाहित्वाच्च, मनोद्रव्यादीनामप्येवमेवायोग्ययोग्यायोग्यलक्षणं त्रयं त्रयमायोजनीयमिति । एवं सर्वत्र भावना कार्या, 'परं परं सूक्ष्मं' 'प्रदेशतोऽसंख्येयगुणं' (प्राक्तैजसात् ) इति (तत्त्वार्थे अ० २ सूत्रे ३८-३९ ) वचनात्, कालतो भावतश्च वर्गणा दिग्मात्रतो दर्शिता एवेति गाथार्थः ॥३९॥ द्वितीयगाथाव्याख्या- तत्रानन्तरगाथायां कर्मद्रव्यवर्गणाः प्रतिपादिताः, साम्प्रतं प्रदेशोत्तरवृद्ध्या तदग्रहणप्रायोग्याः प्रदर्श्यन्ते - क्रियत इति कर्म, कर्मण उपरि कर्मोपरि, ध्रुवेतिध्रुववणा अनन्ता भवन्ति, ध्रुववर्गणा इति ध्रुवा नित्याः सर्वकालावस्थायिन्य इति भावार्थ:, 'इतरा' इति प्रदेशवृद्धया ततोऽनन्ता एवाध्रुववर्गणा अनन्ता भवन्ति, 'अधुवा' इति अशाश्वत्यः, એવી અસંખ્યાતીવર્ગણાઓ હોય છે. ત્યાર પછીની એકએક પ્રદેશની વૃદ્ધિવાળી અસંખ્ય 10 વર્ગણાઓ કાર્યણશરીરને અયોગ્ય હોય છે, કારણ કે તે વર્ગણાઓ અલ્પપરમાણુથી બનેલી હોવાથી અને પ્રચુરપ્રદેશમાં વ્યાપીને રહેનારી હોવાથી અયોગ્ય હોય છે. આ જ પ્રમાણે મનોદ્રવ્યાદિ વગેરે માટે પણ અયોગ્ય-યોગ્ય-અયોગ્યરૂપ ત્રણ—–ત્રણ ભેદો જાણી લેવા. (શંકા : દ્રવ્યથી વર્ગણાનો જે ક્રમ છે, તેનાથી ક્ષેત્રથી વર્ગણાનો ક્રમ તદ્દન વિપરીત બતાવ્યો, તેનો આધાર શું ?) = સમાધાન : તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે પરં પરં સૂક્ષ્મ.., અર્થાત્ પછી પછીની વર્ગણાઓ સૂક્ષ્મ છે ઓછી અવગાહનાવાળી છે (એટલે કાર્યણવર્ગણાની સૌથી ઓછી અવગાહના, મનોવર્ગણાની તેનાથી વધુ.... એ રીતે) અને પ્રવેશતોસંધ્યેયશુળ પછી પછીની વર્ગણાઓ પ્રદેશથી અસંખ્યગુણ છે. (એટલે ઔદારિક કરતાં વૈક્રિયમાં અસં. ગુણ વધુ પ્રદેશો છે... એ રીતે) તેનાથી એ સિદ્ધ થાય કે દ્રવ્યવર્ગણા કરતાં ક્ષેત્રવર્ગણાનો ક્રમ વિપરીત છે (અર્થાત્ પ્રદેશતો... 20 સૂત્રથી જણાય છે કે દ્રવ્યવર્ગણામાં જે ક્રમ આપ્યો છે તે ક્રમે ઉત્તરોત્તર પુદ્ગલદ્રવ્યો વધતા જાય છે જ્યારે પ૨ પરં... સૂત્રથી જણાય છે કે ક્ષેત્રવર્ગણામાં વિપરીતક્રમે ક્ષેત્રફળ વધતું જાય છે.) કાળ અને ભાવવર્ગણા સામાન્યથી કહી જ છે. ૧૩૯ના ૧૦૩ 5 15 દ્વિતીયગાથાનું વ્યાખ્યાન કરે છે... ઉપરોક્ત ગાથામાં છેલ્લે કાર્યણવર્ગણાઓ બતાવી. હવે પ્રદેશની વૃદ્ધિથી કાર્યણને અગ્રહણયોગ્ય વર્ગણાઓ બતાવતા કહે છે – કરાય તે કર્મ, કાર્પણ 25 વર્ગણા પછી અનંતી ધ્રુવવર્ગણાઓ હોય છે. ધ્રુવ એટલે નિત્ય=સર્વકાલ રહેનારી વર્ગણા. (કહેવાનો આશય એ છે કે ધારો કે આ ધ્રુવવર્ગણાઓ ૧૦૦૧ પ્રદેશથી ચાલુ થતી હોય ને ૨૦૦૦ પ્રદેશસુધીની હોય તો આ વચ્ચેની એક પણ પ્રદેશવાળી વર્ગણા જગતમાં ન હોય એવું ક્યારેય બને નહીં. ૧૦૦૧ પ્રદેશથી ૨૦૦૦ પ્રદેશસુધીની દરેક વર્ગણાઓ ગમે તે સમયે હાજર જ હોય માટે ધ્રુવ કહેવાય છે.) 30 તેના પછી અનંતી અવવર્ગણાઓ છે (અર્થાત્ ધારો કે ૨૦૦૧ પ્રદેશથી ૩૦૦૦ પ્રદેશ ८३. द्वयोरभिधानं प्रसङ्गात् । ८४. अष्टानां वर्गणानामन्त्ये तद्भावात् ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy