________________
વર્ગણાઓનું સ્વરૂપ (નિ. ૩૯) ની ૧૦૧ यावदसंख्येयप्रदेशावगाढानां, कालत एकसमयस्थितीनां यावदसंख्येयसमयस्थितीनां. भावतस्तावत् परिस्थूरन्यायमङ्गीकृत्य कृष्णानां यावत् शुक्लानां सुरभिगन्धानां दुरभिगन्धानां च २. तिक्तरसानां यावन्मधुररसानां ५, मृदूनां यावद्रूक्षाणां ८ गुरुलघूनामगुरुलघूनां च, एवमेता द्रव्यवर्गणाद्या वर्गणाश्चतुर्विधा भवन्ति, प्रकृतोपयोगः प्रदर्शयते-तत्र परमाणूनामेका वर्गणा, एवं द्विप्रदेशिकानामप्येका, एवमेकैकपरमाणुवृद्ध्या संख्येयप्रदेशिकानां संख्येया वर्गणा 5 असंख्येयप्रदेशिकानां चासंख्येयाः ततोऽनन्तप्रदेशिकानां अनन्ताः खल्वग्रहणयोग्या विलक्ष्य ततश्च विशिष्टपरिणामयुक्ता औदारिकशरीरग्रहणयोग्या: खल्वनन्ता एवेति, ता अपि चोल्लङ्घय प्रदेशवृद्धया प्रवर्धमानास्ततस्तस्यैवाग्रहणयोग्या अनन्ता इति, ताश्च प्रभूतद्रव्यनिर्वृत्तत्वात् सूक्ष्मपरिणामोपेतत्वाच्च औदारिकस्याग्रहणयोग्या इति, वैक्रियस्यापि चाल्पपरमाणुनिर्वृत्तत्वाद् बादरपरिणामयुक्तत्वाच्चाग्रहणयोग्या एव ता इति, पुनः प्रदेशवृद्ध्या प्रवर्धमाना: खल्वनन्ता 10 एवोल्लङ्घय तथापरिणामयुक्ता वैक्रियग्रहणयोग्या भवन्ति, ता अपि च प्रदेशवृद्ध्या प्रवर्धमाना રહેલી વગેરેથી લઈ અસંખ્યપ્રદેશમાં રહેલી. કાલથી એક સમયથી માંડી અસંખ્યસમયની સ્થિતિવાળી, ભાવથી સ્થૂળદેષ્ટિને આશ્રયી કૃષ્ણવર્ણથી લઈ શુક્લવર્ણવાળી, સુરભિ અને દુરભિગંધવાળી. તિક્તરસથી લઈ મધુરરસવાળી, મૃદુસ્પર્શથી લઈ રુક્ષસ્પર્શવાળી, તથા ગુરુલઘુ અને અગુરુલઘુ પર્યાયવાળી એમ ઘણા પ્રકારની વર્ગણાઓ હોય છે. આમ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે વર્ગણાઓ હોય 15 છે. તેમાં પ્રસ્તુતમાં જે ઉપયોગી છે તે દેખાડાય છે. એક—એક પરમાણુઓની ભેગી મળી એક વર્ગણા (અર્થાત્ જગતમાં છૂટાછૂટા જેટલા પરમાણુઓ છે, તેનો સમૂહ તે ૧ વર્ગણા), બે પરમાણુવાળા દ્વિદેશિક સ્કંધો ભેગા મળી બીજી વર્ગણા, ત્રિપ્રદેશિક સ્કંધો ભેગા મળી ત્રીજી વર્ગણા, આ પ્રમાણે એક–એક પરમાણુની વૃદ્ધિથી સંખ્યાના પ્રદેશોના બનેલા સ્કંધોની સંખ્યાતીવર્ગણા, અસંખ્યયપ્રદેશિક સ્કંધોની અસંખ્યાતવર્ગણા, ત્યારપછી અનંત પ્રદેશિક સ્કંધોની એનંતીવર્ગણાઓ રહેલી હોય છે. 20 પરંતુ આ બધી વર્ગણાઓ ગ્રહણને અયોગ્ય હોય છે. ત્યારપછી આ બધી વર્ગણાઓને છોડી વિશિષ્ટ પરિણામથી યુક્ત, અને ઔદારિકશરીરરૂપે બનાવી શકાય એવી અનંતીવર્ગણાઓ હોય છે. (જેમાં રહેલા સ્કંધોથી જીવ પોતાનું ઔદારિકશરીર બનાવે છે.)
ત્યારપછી એક—એક પ્રદેશની વૃદ્ધિવાળી બીજી અનંતી અગ્રહણયોગ્ય વર્ગણાઓ હોય છે. જે પુષ્કળ દ્રવ્યોથી બનેલી હોવાથી અને સૂક્ષ્મપરિણામથી યુક્ત હોવાથી દારિક માટે અયોગ્ય 25 હોય છે. તથા અલ્પપરમાણુવાળી અને બાદરપરિણામથી યુક્ત હોવાથી વૈક્રિય માટે પણ અયોગ્ય હોય છે. (જો કે આ અનંતીવર્ગણાઓ ઔદારિકવર્ગણાઓની પછી હોવાથી દારિક માટે અયોગ્ય છે એવું પ્રધાન પણે બોલાય છે) તેને ઓળંગી પ્રદેશવૃદ્ધિવડે વધતા બીજી અનંતી વર્ગણાઓ કે જે તથા પરિમાણથી યુક્ત (વક્રિયશરીરરૂપે પરિણમે એવા પરિણામથી યુક્ત) હોય
७७. लोकाकाशेऽवगाहनात् तस्य चैतावत्प्रमाणत्वात् । ७८. अनन्तसमयान् यावदवस्थानाभावात्। ७९. 30 स्वस्वस्थान एकगणादिनाऽनन्तभेदवत्त्वात प्रत्येकं । ८०. द्वितीयाबहवचनं. एताश्चौदारिकस्यैवायोग्या इति । ८१. તારિપરિધામનયોતિરૂપતિ ૮૨. મૌલારિરીતિય પરિમનીયા: * દ્વિત્રિ : વર્ધમાના: ૨-૪T