________________
૯૦ રોક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) विग्रहाभावाच्चाहारक एतेषु, इत्यत उत्पादसमय एव त्रिसमयाहारकः सूक्ष्मः पनकजीवो जघन्यावगाहनश्च, अतस्तत्प्रमाणं जघन्यमवधिक्षेत्रमिति, एतच्चायुक्तं, त्रिसमयाहारकत्वस्य पनकजीवविशेषणत्वात्, मत्स्यायामविष्कम्भसंहरणसमयद्वयस्य च पनकसमयायोगात्, त्रिसमयाहारकत्वाख्यविशेषणानुपपत्तिप्रसङ्गात् इति, अलं प्रसङ्गेनेतिगाथार्थः ॥३०॥ 5 एवं तावत् जघन्यमवधिक्षेत्रमुक्तं, इदानीं उत्कृष्टमभिधातुकाम आह
सव्वबहुअगणिजीवा, निरन्तरं जत्तियं भरिज्जासु ।
खित्तं सव्वदिसागं, परमोही खित्त निद्दिट्ठो ॥३१॥ व्याख्या-सर्वेभ्यो विवक्षितकालावस्थायिभ्योऽनलजीवेभ्य एव बहवः सर्वबहवः, न મૂતમવિષ્ય:, નાપિ શેષનવેમ્મ:, વર્તઃ ?, ખંખવો, મન તે વીવીશ નિવ, १) सर्वबहवश्च तेऽग्निजीवाश्च सर्वबह्वग्निजीवाः, 'निरन्तर' इति क्रियाविशेषणं 'यावत्' यावत्परिमाणं
'भृतवन्तो व्याप्तवन्तः 'क्षेत्रं' आकाशं, एतदुक्तं भवति-नैरन्तर्येण विशिष्टंसूचीरचनया यावत् भृतवन्त इति । भूतकालनिर्देशश्च अजितस्वामिकाल एव प्रायः सर्वबहवोऽनलजीवा भवन्ति ત્રણ સમયો જાણવા, વળી વિગ્રહગતિનો અભાવ હોવાથી આ ત્રણે સમયમાં જીવ આહારક જ
છે તેથી ઉત્પત્તિના સમયેજ ત્રિસમય–આહારક જીવ કહેવાય છે. અને તેની જધન્ય અવગાહના +5 પ્રમાણ અવધિનું જઘન્યક્ષેત્ર જાણવું” આ અર્થ ઘટતો નથી કારણ કે ત્રિસમયઆહારકત્વ
પનકજીવનું વિશેષણ છે. મત્સ્યના આયામ અને વિખંભ સંહરણના બે સમય પનકસમયાં તરીકે નથી પણ મજ્યના સમયો જ છે તેથી ત્રિસમયાહારકત્વરૂપ વિશેષણ નહીં ઘટવાનો પ્રસંગ આવવાથી ઉત્પત્તિના પ્રથમ સમયથી ત્રીજા સમયે જ ત્રિસમયાહારકત્વ જાણવું ૧૩ ll
અવતરણિકા : આ પ્રમાણે અવધિનું જઘન્યક્ષેત્ર કહ્યું. હવે ઉત્કૃષ્ટક્ષેત્રને કહેવાની ઇચ્છાવાળા 20 ગ્રંથકારશ્રી કહે છે
ગાથાર્થ : સર્વાધિક અગ્નિકાયના જીવો નિરંતર સર્વદિશાસંબંધી જેટલું ક્ષેત્ર ભરે તેટલા પ્રમાણ ક્ષેત્રવાળો પરમાવધિ કહેલ છે.
ટીકાર્થ : વિવક્ષિતકાળમાં રહેલ અગ્નિકાયના જીવોથી જ અધિક તે સર્વાધિક કહેવાય. (અર્થાત્ આ અવસર્પિણીમાં જે કાળમાં અગ્નિકાયની સૌથી વધુ સંખ્યા હતી તે કાળની તે સંખ્યા 25 અહીં સર્વાધિક જાણવી.) એની પહેલાના ભૂતકાળ કે ભવિષ્યકાળના જીવોની સંખ્યાથી અધિક
તે સર્વાધિક એવો અર્થ કરવો નહીં. તથા અગ્નિકાયના જીવોને જ આશ્રયી અધિક સંખ્યા લેવી પણ શેષપૃથ્વી વગેરે જીવોથી અધિક સંખ્યા, એવો પણ અર્થ કરવો નહીં કારણ કે શેષજીવો કરતા અગ્નિકાયની સંખ્યા અધિક સંભવી શક્તી નથી. આવા સર્વાધિક અગ્નિકાયના જીવો
અંતર વિના (એક સીધી લીટીમાં ગોઠવતા બધી દિશામાં) વિશિષ્ટ સૂચિરચનાવડે જેટલું ક્ષેત્ર રોકે 30 તેટલા ક્ષેત્ર પ્રમાણ પરમાવધિ જાણવો અર્થાત્ પરમાવધિનું ઉત્કૃષ્ટક્ષેત્ર આટલું જાણવું. મૂળગાથામાં મરિન્ના' એ પ્રમાણે ભૂતકાળનો જે નિર્દેશ કર્યો તે આ અવસર્પિણીમાં અજિતનાથ ભગવાનના
૨૧. નિશીરાવનારદનથી . * મરિન્નમ્ ૨-૪-૬ !