________________
: ૩૫ :
સ્થાન આવે. તેમ ક્રમેક્રમે વચમાં અનંતભાગ અધિક કડકા તેની વચ્ચે અસંખ્યાતભાગ અધિક સ્થાને આવતા જાય. જ્યારે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનાની સખ્યા પણ કંડક પ્રમાણ થાય. તે પછી સંખ્યાતગુણ અધિક પહેલું સયમ સ્થાન આવે ત્યાર પછી કઉંડક સખ્યા પ્રમાણુ અન’તભાગ વૃદ્ધિવાળા સયમ સ્થાન આવે, ત્યાર પછી એક અસખ્યભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાન આવે, એમ અનંતભાગ અધિક ક‘ડકાની વચ્ચે વચ્ચે અસખ્યાતભાગ અધિકવાળા કડક પ્રમાણુ થાય.
તે પછી પૂર્વના ક્રમે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનનું કડક કરવું. તે કડક પુરૂ થયા પછી બીજી સંખ્યાતગુણુ અધિકનું સંયમ સ્થાન આવે. ત્યાર માદ અને તભાગ અધિક સંયમ સ્થાને કડક પ્રમાણ, તેની વચ્ચે વચ્ચે અસખ્યાતભાગ અધિક સયમ સ્થાના કડક પ્રમાણુ, તે એની વચ્ચે વચ્ચે સખ્યાતભાગ અધિક સયમ સ્થાન આવે તે પણ કંડક પ્રમાણુ થાય, ત્યાર પછી અસંખ્યગુણુ અધિકનું પહેલું સયમ સ્થાન આવે.
ત્યાર બાદ પૂર્વ ક્રમથી ક`ડક પ્રમાણ અન’તભાગ અધિક સયમ સ્થાન તથા અનતભાગ અધિક સયમ સ્થાનાની વચ્ચે વચ્ચે કડક પ્રમાણુ અસંખ્યાતભાગ અધિક સયમ સ્થાના આવે, તે પછી બન્નેની વચ્ચે વચ્ચે કડક પ્રમાણુ સખ્યાતભાગ અધિક સંયમ સ્થાના આવે, તે પછી ત્રણેની વચ્ચે વચ્ચે કડક પ્રમાણુ સંખ્યાત ગુણ અધિક સયમ સ્થાને આવે, તે પછી અસખ્યાતગુણુ અધિકનું બીજું સયમ