SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭ : ૧૦ ૧૧ ૧૨ ૧૩ परियहिए अभिडे उभन्ने मालोहडे इअ । ૧૪ ૧૫ ૧૬ 'अच्छिज्जे अणिसट्टे अच्झोयरए य सोळसमे ||११ ॥ (પિ. વિ. ૪) ૧ આધાકમ —સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યા હોય તે. ૨ ઉદ્દેશિક—સાધુ વગેરે બધા ભિક્ષાચરને ઉદ્દેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે. ૩ પૃતિકમ—શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગા કરવામાં આવ્યા હાય તે. ૪ મિશ્ર—શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં અન્યેા હાય તે. ૫ સ્થાપના—સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. ૬ પ્રાકૃતિકા—સાધુને વહેરાવવાના લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મેડાં કરવાં તે. ૭ પ્રાદુષ્કરણ—સાધુને વહેારાવવા માટે અધારૂં દૂર કરવા ખારી, બારણાં કરવાં અથવા વીજળી, દીવા વગેરેને પ્રકાશ કરવા તે. ૮ ક્રીત—સાધુને વહેારાવવા માટે વેચાતુ લેવું તે. ૯ પ્રાચિત્ય—સાધુને વહેારાવવા માટે ઉધારે લાવવું તે. ૧૦ પરિવર્તિત—સાધુને વહેરાવવા માટે વસ્તુને અદલે બદલા કરવા તે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy