SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩ : જુદા જુદા અભિગ્રહ રાખે છે. જેમકે-૧ “આવા પ્રકારને ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારને ઉપાશ્રય વાચીને ઉતરે તે. (આ સામાન્ય અભિગ્રહ બધાને માટે જિનકલ્પી તથા સ્થવિરકલ્પી માટે ) ૨ હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. (આ ગચ્છાન્તર્ગત સાંભંગિકે આદિને છે.) ૩ હું બીજાને માટે વસતિ માગીશ. પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. (આ વાચનાની ઈચ્છાવાળા યથાલદિકેને અભિગ્રહ છે.) ૪ હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. (આ જિનકપીની તુલના કરનાર અને ઉઘુક્ત વિહારી આદિ માટે છે.) ૫ હું મારા માટે અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગુ. (જિનકલ્પી આદિ માટે) * ૬ હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સંસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઉભા ઉભા અથવા ઉત્કટુક આસને રહીશ. (જિનકપીકાદિ માટે) ૭ ઉપરની છરી પ્રમાણે જ, વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સસ્તારક હશે તેને તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજે નહિ. ૪-૫-૬-૭ આ ચાર પ્રકારના અભિગ્રહ જિનકલ્પી મુનિવને હેય છે. સ્થવિરકલ્પીને તે પહેલા ત્રણ અભિગ્રહે હેય છે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy