________________
: ૧૮ : બધેલક–એટલે અગ્નિ સાથે સંબંધિત હેય તેવાં. મુશ્કેલક–અગ્નિરૂપ બનીને છુટાં પડી ગયાં હોય તેવાં
આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય કહેવાય છે અને તેને ઉપયોગ વાપરવામાં થાય છે . - ૪ વાયુકાયપિંડ–સચિત્ત, મિશ્ર, અચિત્ત.
સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત રત્નપ્રભાદિ પૃથ્વીની નીચે વલયાકારે રહેલે ઘનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે, અતિ દુનિમાં વાતે વાયુ આદિ.
વ્યવહારથી સચિત્ત-પૂર્વ આદિ દિશાને પવન, અતિ ઠંડી અને અતિ દુનિ સિવાયને વાતે વાયુ. મિશ્ર–દત્તિ આદિમાં ભરેલો વાયુ અમુક ટાઈમ પછી મિશ્ર.
અચિત્ત–પાંચ પ્રકારે. ૧ આકાંત-કાદવ આદિ દબાવવાથી નીકળતે વાયુ. ર ધંત–મસક આદિને વાયુ. ૩ પાલિત–ધમણ આદિને વાયુ. ૪ શરીર અનુગત–શ્વાસે શ્વાસ-શરીરમાં રહેલ વાયુ. ૫ મિશ્ર–અમુક ટાઈમ સુધી મિશ્ર પછી સચિત્ત.
અચિત્ત વાયુકાયનો ઉપયોગ અચિત વાયુ ભરેલી મસક તરવાના કામમાં લેવાય છે, તથા ગ્લાન આદિના ઉપયોગમાં લેવાય.