________________
: ૧૭ :
મિશ્ર અપૂકાય–બરાબર નહિ ઉકાળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર. વરસાદનું પાણી પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે.
અચિત્ત અપૂકાય–ત્રણ ઉકાળા આવેલું પાણી, તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી અચિત્ત થઈ જાય છે.
અચિત્ત અપૂકાયને ઉપયોગ–શેક કરે, તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપવેગ થાય છે.
૩ અગ્નિકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિન બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત—ઈટના નીભાડાના મધ્ય ભાગને તથા વીજળી વગેરેને અગ્નિ.
વ્યવહારથી સચિત્તઅંગારા આદિને અગ્નિ. મિશ્ર અગ્નિકાય—તણખા, મુમુરાદિને અગ્નિ.
અચિત્ત અગ્નિ–ભાત, કુર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપકવ થયેલ.
અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ-ઇટના ટુકડા, રાખ, અસ્ત્રા આદિને ઉપયોગ કરાય છે, તથા આહાર પાણી આદિને વાપરવામાં ઉપયોગ કરાય છે.
'અગ્નિકાયના શરીરે બે પ્રકારનાં હોય છે. બધેલક અને મુકેલક,