________________
મિશ્ર પૃથ્વીકાય-ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષની નીચેને ભાગ, એટલે ઝાડ નીચે છાયાવાળે બેસવાને ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે, હળથી ખેડેલી જમીન આ હેય ત્યાં સુધી, ભીની માટી એક, બે, ત્રણ પ્રદુર સુધી મિશ્ર હોય છે.
ઈધન ઘણું હેય પૃથ્વી ડી હેય તે એક પ્રહર સુધી મિશ્ર. ઇંધન થોડું હેય પૃથ્વી ઘણી હેય તે ત્રણ પ્રહર સુધી મિશ્ર. બને સરખા હોય તે બે પ્રહર સુધી મિશ્ર.
અચિત્ત પૃથ્વીકાય–શીતશસ્ત્ર, ઉષ્ણુશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે.
અચિત્ત પૃથ્વીકાયને ઉપગ-કૂતા ફેટથી થયેલા દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક કરવા માટે (દંશ કે ઝેર ચઢયું હોય ત્યાં અચિત્ત માટીને પાટે બંધાય છે.) અચિત્ત મીઠાને, તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ કરવા માટે, બેસવા, ઉઠવા, ચાલવા વગેરે કાર્યોમાં તેને ઉપગ થાય છે.
૨ અપૂકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-ઘનોદધિ આદિ, કરાં, કહ-સમુદ્રને મધ્ય ભાગ આદિનું પાણી.
વ્યવહારથી સચિત્ત-કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી.