SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ એ નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી પિડનિયુકિત પરાગ शंखेश्वरं क्षेमकरं प्रणम्य, श्री प्रेमजम्बूमुनिपौ च नचा। श्री पिण्डनियुक्तिपरागग्रन्थं, बालावबोधाय नु कीर्तयिष्ये ॥ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતેને ઉપદેશ છે કે સર્વ જીવોને સુખ જોઈએ છે સંપૂર્ણ સાચું અને અંત વગરનું સુખ તે માત્ર એક મેક્ષમાં છે. મેક્ષની પ્રાપ્તિ સંયમ -ચારિત્ર દ્વારા થઈ શકે છે” પાંચ આશ્રાને રોકવા, પાંચ ઈન્દ્રિયેને નિગ્રહ કરે, ચાર કષાયને જ્ય કર અને ત્રણ દંડથી અટકવું, આ સત્તર પ્રકારને સંયમ કહેવાય છે. '. આ સંયમ મનુષ્ય શરીરથી સાધી શકાય છે. શરીર આહાર વિના ટકી શકતું નથી.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy