________________
: ૩૫ :
યાદમાં શ્રી સાગર સંઘ પૂજ્યશ્રીજીના ઉપદેશથી કલ્યાણ
ત પૌષધશાળા નામાભિધાનથી એક જીર્ણ થયેલ બહેને ના ઉપાશ્રયનું આમૂલ-ચૂલ નવનિર્માણ કરી રહેલ છે. શ્રી જિનશાસન આવા સંયમ-તપ-શીલ આદિ સુગુણસભર સાવરથી આ પંચમકાળમાં પણ ખરેખર ઉજળું છે. અમર તપ શ્રી જિનેશ્વર પરમાત્માને મેક્ષ માગ કે જેના ઉપકારેથી આવા ઉત્તમ આત્માઓને સત્સંગ આપણને પ્રાપ્ત થાય છે. છે શાન્તિઃ
પ્ર.
શ્રી દશવૈકાલિક પાંચમા અધ્યયનની સઝાય | (વીર વખાણું રાણી ચલણ....એ દેશી.) સુઝતા આહારની ખપ કરે, સાધુજી સંયમ સંભાલ, સંયમ શુદ્ધ કરવા ભણજી, એષણા દૂષણ ટાલ. સાધુજી ૧ પ્રથમ સઝાયે પિરિસી કરી, અણુસરી વલી ઉપગ, પાત્ર પડિલેહણ આચરેજી, આદરી ગુરૂ અાગ. સાધુજી ૨ ઠાર ધુઅર વરસાતનાજી, જીવવિરોહણ ટાલ; પગ પગ ઈર્યા શોધતાંજી, હરિકામાદિક નાલ. સાધુજી ૩ નેહ ગણિકા તણાં પરિહરજી, જિહાં ગયા ચલચિત હોય, હિંસક કુલ પણ તેમ તજી, પાપ તિહાં પ્રત્યક્ષ જોય. સાધુજી ૪ નિજ હાથે બાર ઉઘાડીનેજી, પેસીયે નવિ ઘર માંહિ; બાલ પશુ ભિક્ષુક પ્રમુખનેજી, સંઘટ્ટે જઈએ નહિ ઘર માંહિ. ૫