SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪ : ચાતુર્માસાની યાદી સ. ૧૯૬૮ વીસનગર, ૧૯૬૯-૭૦ પાલનપુર, ૧૯૭૧ ફ્લેાધી, ૧૯૭૨ અજમેર, ૧૯૭૩-૭૪-૭૫-૭૬ અમદાવાદ, ૧૯૭૭-૭૮ ડભાઇ, ૧૯૭૯-૮૦ સુરત, ૧૯૮૧-૮૨ અમદાવાદ, ૧૯૮૩ ખંભાત, ૧૯૮૪ છાણી, ૧૯૮૫ ડભાઇ, ૧૯૮૬-૮૭-૮૮ સુરત, ૧૯૮૯ પાલીતાણા, ૧૯૯૦ અમદાવાદ, ૧૯૯૧-૯૨ પાલીતાણા, ૧૯૯૩ ખુડાલા, ૧૯૯૪ ડભાઇ, ૧૯૯૫ પાલીતાણા, ૧૯૯૬ સાવરકુંડલા, ૧૯૯૭ રાજકોટ, ૧૯૯૮ સુરેન્દ્રનગર, ૧૯૯૯ અમદાવાદ જૈન સેાસાયટી, ૨૦૦૦ પાટણ, ૨૦૦૧ ખભાત, ૨૦૦૨ પાદરા, ૨૦૦૩-૪ ડÀાઇ, ૨૦૦૫ ધારાજી, ૨૦૦૬ પાલીતાણા, ૨૦૦૭ અમદાવાદ શાહપુર, ૨૦૦૮-૯-૧૦ અમદાવાદ, ૨૦૧૧ ખુડાલા, ૨૦૧૨ સેવાડી, ૨૦૧૩ પીડવાડા, ૨૦૧૪ પાટ, ૨૦૧૫-૧૬ પાલીતાણા, ૨૦૧૭-૧૮ ભેાઇ, ૨૦૧૯ અમદાવાદ વ્હાઇટ હાઉસ, ૨૦૨૦ અમદાવાદ કાળુશીની પેાળ, ૨૦૨૧ અમદાવા હડીભાઇ શેઠની વાડી. આ પ્રમાણે મેટે ભાગે રાજસ્થાન-ગુજરાત-કાઠીયાવાડ તેમના પાવિહારાથી પાવન થયેલ છે. આ વર્ષે તેએ મારવાડ સેવાડી ગામની વિનંતિથી તે તરફ વિહાર કરવા ભાવના રાખે છે. સક્ષેપમાં તેમના ચારિત્રની નિર્મળ યશેાગાથા અહીં સમાપ્ત કરતાં શાસનદેવને આપણે પ્રાર્થીએ છીએ કે તે દીર્ઘાયુષી રહી પેાતાનાં સમ્યગ્દાન-દર્શન-ચારિત્ર-તપની રત્નજ્યાતથી સદાય ઝગમગતાં રહે અને પેાતાનું કલ્યાણુ સાધવા સાથે સૌનું કલ્યાણ કરે. આપણા આ સાધ્વીજીમાં યથાનામ તથા ગુણા છે. ભાઈમાં આજે તેમના ઉપકારાની
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy