________________
હતી. તેમનાં નામ અનુક્રમે બાપુભાઈ, પાનાચંદ, તથા ખુશાલચંદ અને જયકર તથા રાધીકાબેન હતાં.
સં. ૧૫ એટલે તેર વર્ષની ઉંમરે ડભેઈના જ એક સુખી કુટુંબના નબીરા શ્રી મૂલચંદભાઈ જોડે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં, પણ તેમના વિરાગી જીવનને લગ્ન જીવનને મોહ આંબી શક્યા ન હતા. તે પછી એમણે ઉપધાન : કર્યા હતાં. અને ૧૬ વર્ષની ઉંમરે સં. ૧૯૬૮ ના મહા વદ ૧૩ ના શુભદિને રાજનગર (અમદાવાદ) માં સારી રીતે દીક્ષા લીધી હતી. તેમનું શ્વસુરકુળ તેમને મેહ છેડી શકતું ન હતું, પરંતુ તેમની અડગતાથી પ્રેરાઈ તેમના ભાઈએ આદિની સમજાવટથી તેમને કલ્યાણમાર્ગ સરળ બન્યો હતે. મુમક્ષ વિરાગી આત્માઓને સ્વગામ પરગામનાં બંધન બાધ કરતાં નથી. તેમણે તે પોતાની કાર્યસિદ્ધિ સાથે કામ હોય છે. વિરાગી જે પિતે મક્કમ હેય અને તમન્નાશીલ હોય છે તે આ જગતમાં રોકનાર કેણ છે?
ઉપર પ્રમાણે મણિબેન અમદાવાદમાં ભાગવતી દીક્ષા લઈ પૂસાધ્વીજી કલ્યાણ શ્રીજી થયાં. શ્રી મેહનલાલજીના પૂ. શ્રી હરખમુનિજીના તપાગચ્છની માન્યતાવાળા સમુદાયમાં શુદ્ધ ચારિત્રનિષ્ટ સાધ્વી સુરશ્રીજીના શિષ્યા સાધ્વી ચંદનશ્રીના શિષ્યા સાધ્વી ચતુરશ્રીજીના તેઓ શિષ્યા થયાં. આ કુટુંબ કેટલું બડભાગી ! એમની દીક્ષા પછી ભાઈ ખુશાલચંદે સં. ૧૯૭૮ માં ૨૪મા વર્ષે દીક્ષા લીધી હતી, જેઓ આજે પૂ. આચાર્ય ગુરૂદેવ શ્રીમદ્વિજયજબૂટૂરીશ્વરજી મહારાજ તરીકે શાસનની અનેકવિધ પ્રભાવના