SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રાસએષણા णामं ठवणा दविए भावे घासेसणा मुणेयव्वा । दव्ये मच्छाहरणं भावंमि य होइ पंचविहा ॥ ८९ ॥ (પિ'. નિ. ૬૨૯) ગ્રાસએષણાના ચાર નિશ્ચેષા છે—૧ નામ ગ્રાસએષણા, ૨ સ્થાપના ગ્રાસએષણા, ૩ દ્રવ્ય ગ્રાસએષણા, ૪ ભાવ ગ્રાસ એષણા. દ્રવ્ય ગ્રાસ એષણામાં મત્સ્યનું ઉદાહરણુ, ભાવ ચાસએષણા પાંચ પ્રકારે છે— ૧ નામ ગ્રાસએષણા—ગ્રાસએષણા એવું કેાઈનું નામ હાય તે. ૨ સ્થાપના ગ્રાસએષણા—ગ્રાસએષણાની કાઇ આકૃતિ કરી હાય તે. ૩ દ્રવ્ય ગ્રાસએષણા—ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુ વાપરવી. ૪ ભાવ ગ્રાસએષણા—એ પ્રકારે. ૧ આગમભાવગ્રાસએષણા. ૨ નાઆગમભાવ વ્યાસએષણા. આગમભાવ ગ્રાસએષણા ગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયેાગવાળે. ૧૯ en
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy