________________
: ૨૮૮ : “પિંડનિર્યુક્તિ” ગ્રંથમાં પ્રધાનને વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું પ્રતિબોધ પામ્યા. સ્વયંબુદ્ધ થયા, દેવે વેશ આપે. સાધુ બન્યા, મહાદુક્કર અનુષ્ઠાનને કરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા.” આ પ્રમાણે જણાવેલ છે. | ગષણાના અને રહેણુએષણના દેશે જણાવ્યા. હવે ગ્રાસ એષણના દોષે જણાવાય છે.
ઈતિ દશમ છદિતદોષ નિરૂપણ
ઇતિ ગ્રહણએષણા