SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ અપરિણતદોષ अपरिणयंमि य दुविहं दव्वे भावे य दुविहमेक्वकं । दवमि होइ छकं भावंमि य होइ सझिलगा ॥८६॥ " (પિં. નિ. ૬૦૯) અપરિણત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર. ૧ દ્રવ્ય અપેરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બનેના બે બે પ્રકાર બને છે. ૧ આપનારથી દ્રવ્ય અપરિણુત–અશનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. ર લેનારથી દ્રવ્ય અપરિણુત–અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. અપરિણુતનું દૃષ્ટાંત-દૂધમાં મેલવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણુત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિકમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તે તે અપરિણુતા
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy