________________
': ૨૬૯ : ર૫ મદમાણી–રૂની પુણીઓ બનાવતી હોય તે લેવું કપે નહિ.
૨૨ થી ૨૫ માં ભિક્ષા આપતાં હાથ આદિ ખરડાય તે ધોઈને પાછી કામ કરવા બેસે તેમાં હાથ ધરવામાં અપૂકાય આદિની વિરાધના થાય. માટે લેવું કલ્પ નહિ.
અપવાદ–પિજવા આદિનું કામ પૂરું થઈ ગયું હોય અથવા અચિત્તરૂને પીંજતી હોય તે ભિક્ષા લેવી કપે. અથવા તે ભિક્ષા આપ્યા પછી હાથ ન ધુવે એમ હોય તે લેવું કપે. અર્થાત્ પશ્ચાત્ કર્મષ ન લાગે એમ હોય તે લેવું કપે.
૨૬ સચિત્ત પૃથ્વીકાય આદિ વસ્તુ (સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવન ભરેલી બસ્તી, ફળ, મત્સ્ય આદિ) હાથમાં હોય તે ભિક્ષા લેવી ન કપે.
ર૭ સાધુને ભિક્ષા આપવા માટે સચિત્ત વસ્તુ નીચે મૂકીને આપે તે લેવું ન કહપે.
૨૮ સચિત્ત વસ્તુ ઉપર ચાલતી હોય અને આપે તે લેવું ન કહપે.
૨૯ સચિત્ત વસ્તુને સંઘટ્ટો કરતા આપે, માથામાં સચિત્ત કુલની વેણી કુલ આદિ હોય અને આપે તે ભિક્ષા લેવી કલ્પ નહિ,
૩૦ પૃથ્વીકાય આદિને આરંભ કરતી હોય તે તેની પાસેથી લેવું ન કલ્પે. કેદાળી આદિથી જમીન ખોદતી હોય ત્યારે પૃથ્વીકાયને આરંભ થાય, સચિત્ત પાણીથી સ્નાન કરતી હેય કપડાં ધેતી હોય કે વૃક્ષ ઉપર પાણી સીંચતી હોય તે