________________
: ૨૬૮ :
અપવાદ—ચૂલા ઉપરથી તાવડી ઉતારી લીધી હેાય અથવા સંઘટ્ટો ન હેાય અને આપે તે કલ્પે.
૧૯ દલતી—ઘ’ટી આદિમાં અનાજ દળતી હોય તે ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ—દળતાં દળતાં તે ઉભી થઇ હોય અને સાધુ આવી જાય અને આપે તે લેવું ક૨ે, અથવા અચિત્ત વસ્તુ દળતી હાય તે લેવું ક૨ે.
•
૨૦ કંડતી—ખાણીયા આદિમાં ખાંડતી હૈાય તે ભિક્ષા લેવી. કલ્પે નહિ.
અપવાદ—સાંબેલુ ઉંચુ કરેલુ હોય અને સાધુ આવી જાય તે ઉપાડેલા સાંબેલામાં કણ ચાંટેલા ન હોય તે, સાંબેલું નિર્જીવ જગ્યામાં મૂકીને આપે તે લેવું કહ્યું.
૨૧ પીસતી—પત્થર, ખાણીયા આદિમાં લસેાટતી હોય તા ભિક્ષા લેવી કલ્પે નહિ.
અપવાદ—વાટી રહ્યા હાય, સચિત્તને સંઘટ્ટો ન હાય તેવા વખતે સાધુ આવે અને આપે તે લેવું ક૨ે.
૨૨ પીંજતી—રૂ છુટું છુટું કરતી હાય તેા લેવું કલ્પે નહિ.
૨૩ રૂચ’તી—કપાસમાંથી રૂર્ જીદુ કાઢતી હોય તેા લેવું કલ્પે નહિ.
૨૪ કત્તતી—રૂમાંથી સુતર કાંતતી હોય તે લેવું કલ્પે નહિ.