________________
: ૨૬૭ : હોય તે તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પે. કેમકે બાળક માટે હેવાથી બિલાડી આદિ ઉપાડી જવાને સંભવ નથી.
૧૬ ભજન કરતાં હોય–તે તેમની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ.
ભજન કરતાં હોય અને ભિક્ષા આપવા ઉઠે તે હાથ ધુવે તે અપૂકાયાદિની વિરાધના થાય. હાથ ધોયા સિવાય આપે તે લોકમાં જુગુપ્સા થાય કે “એંઠી ભિક્ષા લે છે. માટે ભજન કરતા હોય તેમની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ.
અપવાદ–હાથ એંઠા થયા ન હોય કે ભજન કરવાની શરૂઆત કરી ન હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ.
૧૭ મનંતી–દહીંનું વલેણું કરતી હોય તે તેની પાસેથી ભિક્ષા લેવી કપે નહિ.
દહીં આદિ વલોવતી હોય તે તે સંસક્ત (જીવવાળું) હોય તે સંસક્ત દહીં આદિથી ખરડાએલા હાથે ભિક્ષા આપતા તે રસ જીવેને વિનાશ થાય માટે તેના હાથે ભિક્ષા લેવી કપે નહિ.
અપવાદ–વલેણું પુરું થઈ ગયું હોય અને હાથ કેરા હેય, તે લેવું કપે અથવા તે વલેણામાં હાથ બગડેલા ન હોય તે લેવું કલ્પ.
૧૮ ભજતી–ચૂલા ઉપર તાવડી આદિમાં ચણા આદિ સેકતી હોય તે ભિક્ષા લેવી કપે નહિ.