SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૪ : અપકાય અનંતર ઢાંકેલા અને લાડવા કેઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું. ઢાંકેલામાં ૧ ભારે વજનદાર અને ૨ હલકુ. એમ બે પ્રકાર હોય. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું. છે , હલકા હલકા ભારે છે , છે હલકા , , આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાગનું કપે નહિ, બીજા અને ચેથા ભાગનું કપે. સચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કલ્પ નહિ. ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિને અને જીવ વિરાધનાદિને એ સંભવ રહેલું છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે છે તે સાધુને લેવું કલ્પ નહિ. ઈતિ ચતુર્થ પિહિતષ નિરૂપણ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy