________________
: 243:
ત્રીજી ચર્તુભગી
૧ મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું
અચિત્ત
મિશ્ર
અચિત્ત
૨
""
૩ અચિત્ત
૪
""
,,
,,
""
99
99
""
નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વી
કાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા.
મિશ્ર પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા.
સચિત્ત પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા.
મિશ્ર પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૯ ભાંગા.
કુલ ૧૪૪ ભાંગા. “ત્રણ ચતુગીના થઈને ૪૩૨ ભાંગા ઢાંકેલાના થાય.
પુનઃ આ દરેકમાં અનંતર અને પરપર એમ ખખ્ખ પ્રકાર પડે.
સચિત્ત પૃથ્વીકાયની વડે સચિત્ત મંડક આફ્રિ ઢાંકેલા તે અનતર ઢાંકેલા.
સચિત્ત પૃથ્વીકાય વડે કલાડી આદિ હાય અને તેમાં સચિત્ત વસ્તુ હોય તે પરંપર ઢાંકેલા કહેવાય. એ જ રીતે સચિત્ત પાણી વડે લાડવા અદિ ઢાંકેલા હાય તે સચિત્ત