SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ [: ૨૩૬ : હેય, તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરે તે. ૬ દાયકોષ–શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર ગ્રહણ કરે છે. . ૭ ઉમિશ્રદોષ–સચિરાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરે તે. ૮ અપરિણતદેષ–અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરે તે. ૯ લિમદોષ–સચિત્ત આદિથી ખરડાએલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરે છે. ' ૧૦ છર્દિતદેષ–જમીન ઉપર વેરતાં-ળતાં આહાર આપે તે ગ્રહણ કરે તે. ૧ શકિતદોષ संकाए चउभंगो दोसु वि गहणे य भुंजणे लग्गो । जं संकियमावन्नो पणवोसा चरिमए सुद्धों ॥७२॥ (પિં. મિ. પ૨૧) શક્તિદેષમાં ચાર ભાંગા થાય છે. ૧ આહાર લેતી વખતે દેષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા. ૨ આહાર લેતી વખતે દેષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy