SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩૫ : ને આગમભાવગ્રહણ એષણા–બે પ્રકારે પ્રશસ્તભાવ ગ્રહણ એષણ અને અપ્રશસ્તભાવ ગ્રહણ એષણ. પ્રશસ્તભાવગ્રહણ એષણ-સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ. અપ્રશસ્તભાવગ્રહણ એષણા–શંકિત આદિ દોષવાળાં આહારપાણ ગ્રહણ કરવાં. ભાવ ગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડને અધિકાર છે. અપ્રશસ્તભાવપિંડના દશ પ્રકારે બતાવે છે. संकिय मक्खिय निक्खित्त पिहिय साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय एसणदोसा दस हवंति ॥७१॥ (પિ. નિ. પર૦ ) ૧ શકિતદેષ–આધાકર્માદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરે છે. * : ૨ પ્રક્ષિતદેષ–સચિત્ત “પૃથ્વીકાયાદિથી ખરડાએલે. આહાર ગ્રહણ કરે છે.' ૩ નિક્ષિતદષ–સચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરે તે. ૪ પિહિતદોષ–સચિત આદિ વસ્તુથી ઢાંકેલે હેય તે આહાર ગ્રહણ કરે તે. ૫ સંતદેવ—જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy