________________
: ૧૯૬ : કે “તે સ્ત્રી પ્રધાન છે પુરુષે ક્યા? જેમાંના એક એવા વિષેની આમને માટે તમે શંકા કરે છે?' '
ગુણચંદ્ર મુનિએ કહ્યું કે “સાંભળે!તેમના નામે ૧. શ્વેતાંગુલી, ૨. બકઠ્ઠાયક, ૩. કિંકર, ૪. સ્નાયક, ૫. ગૃધ્ર ઈવ રિંખી (ગીધડાની જેમ કૂદનાર) અને ૬. હદજ્ઞ. (બાળકના મલમૂત્ર સાફ કરનાર)
લેકેએ પૂછ્યું કે “તેમનાં આવાં નામે શાથી પડયાં?” સાધુએ તે દરેકની કથા કહેવા માંડી.
૧. શ્વેતાંગુલી–કેઈ એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીની ઈચ્છા મુજબ વર્તનારો હતો. તેને સવારમાં જ ભૂખ લાગતી એટલે પિતાની પત્નિ પાસે ખાવાનું માગતું, ત્યારે સ્ત્રી કહેતી કે “મને તે આળસ આવે છે માટે તમે ઉઠે અને ચૂલામાંથી રાખ કાઢી નાખે, પછી પાડેશીને ત્યાંથી અગ્નિ લાવીને ચૂલે સળગાવે, પછી તેના ઉપર વાસણ મૂકે અને રસેઈ તૈયાર કરે. રસોઈ તૈયાર થાય એટલે મને કહેજે, એટલે હું આવીને તમારી થાળીમાં ભેજન પીરસી આપીશ” સ્ત્રીને કહેવા પ્રમાણે આ ભાઈ રેજ કરતા હતા. રાખ કાઢવાથી તેની આંગળીઓ સફેદ થઈ ગઈ હતી. સફેદ આંગળીએ જોતાં લેકેએ મશ્કરીમાં તેનું “વેતાંગુલી”નામ પાડયું. - ર, બકેડાયક એક ગામમાં એક પુરુષને પિતાની સ્ત્રીનું મુખ જોવામાં જ આનંદ આવતે, તેથી તેની આજ્ઞા પ્રમાણે વર્તતે. એક વખતે તેની સ્ત્રીએ કહ્યું કે “મને આળસ બહુ ચઢે છે એટલે તમે જ તળાવેથી પાણીનું બેડું ભરીને લઈ આવે.” દેવતાના આદેશની માફક સ્ત્રીના આદેશને માનતે.