________________
': ૧૯૭ : જેવી તમારી આજ્ઞા” આમ બેલીને પાણી લેવા જતે. પરંતુ દિવસે લોકે જેઈ ન જાય તેથી સવારમાં વહેલે ઉઠીને દરરોજ તળાવે પાણી ભરવા જતા. તેના જવા આવવાના પગના અવાજથી અને તળાવમાં ઘડો ભરતા પાણીના બુડબુડ અવાજથી કાંઠે બેઠેલાં કે ઝાડ ઉપર બેઠેલાં બગલાં ઉડવા લાગતાં. લોકોને આ વાતની ખબર પડી એટલે તેનું ‘બકે. હાયક” એટલે બગલાં ઉડાડનાર નામ પાડ્યું, - ૩ કિંકર-નોકરી કે ગામમાં એક પુરુષ સ્ત્રીને સ્તન, જઘન આદિના સ્પર્શમાં લુબ્ધ હેવાથી, સ્ત્રીની આજ્ઞા મુજબ વર્તતે હતે. તે પુરુષ સવારમાં ઉઠીને પોતાની સ્ત્રીને પૂછતો કે “હે પ્રિયે ! હું શું કરું?” સ્ત્રી કહે કે “જાઓ તળવેથી પાણી ભરી લાવે.” પેલે પુરુષ તળાવેથી પાણી ભરી લાવે અને આવીને પાછો પૂછે કે “હે પ્રાણેશ્વરી! હવે શું કરું ?” સ્ત્રી કહે કે “જાઓ, કેઠીમાંથી ચેખા કાઢીને છડે.” ભાઈ સાહેબ ચેખા. છડવા માંડે તે પુરા થાય એટલે પાછા પૂછે કે “હવે શું કરું?” સ્ત્રી કહે તે મુજબ બધું કરે. ભોજન કર્યા બાદ સી કહે કે “મારાં પગ ધોઈને પગે ઘી ઘસે” એમ એક પછી એક કામ બતાવે અને આ ભાઈ નેકરની જેમ બધું કામ કરે જાય. આ વાતની લોકોને ખબર પડી એટલે લોકેએ તેનું નામ “કિંકર પાડયું.
૪ નાયક–સ્ત્રીને વશવત એક પુરુષ હતે. એક વખતે તે પુરુષે પિતાની પત્નિને કહ્યું કે “હે પ્રિયે! મારે સ્નાન કરવું છે. સ્ત્રીએ કહ્યું કે “તમારે સ્નાન કરવું હોય તે આમલાં લઈને પત્થર ઉપર વાટે, પછી સ્નાન કરવાની પિતડી પહેરે,