SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૪: એ તે બ્રાહ્મણ દ્વેષી હોય તે “આ પાપાત્મા ભષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાને ત્યાગ કર્યો છે.” આમ વિચારી પિતાના ઘર માંથી કાઢી મૂકે. આ પ્રમાણે કુલ, ગણ, કર્મ, શિલ્પમાં દેશે સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દેલવાળી કહેવાય. સાધુને આ પિંડ લે કલ્પ નહિ. ઇતિ ચતુર્થ આજીવિકાપિંડદોષ નિરૂપણ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy