SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ દૂતીપિંડેષ सग्गामे परग्गामे दुविडा दुई उ होइ नायना। सा वा सो वा भणई भणइ व तं छन्नवयणेणं ॥५४॥ | (પિ. નિ. ૪૨૮) દૂતીપણું બે પ્રકારે થાય છે–૧ જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને ૨ બીજા ગામમાં. ગૃહસ્થને સંદેશ સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય. - સંદેશે બે પ્રકારે જાણ–૧ પ્રગટ રીતે જણાવે અને ૨ ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લકત્તર: લૌકિક પ્રગટ દૂતીપણું–બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશે જણાવે. લૌકિક ગુપ્ત દૂતીપણું–બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે. લકત્તર પ્રગટ દૂતીપણું–સંઘાક સાધુને ખબર પડે તે રીતે જણાવે. લોકેત્તર ગુપ્ત દૂતીપણું–સંઘાક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy