________________
ઉપાદાનાના દે
ઉત્પાદનના ચાર નિક્ષેપ છે. ૧ નામ ઉત્પાદન, ૨ સ્થાપના ઉત્પાદન, ૩ દ્રવ્ય ઉત્પાદન, ૪ ભાવ ઉત્પાદના.
૧ નામ ઉત્પાદના–ઉત્પાદનમાં એવું કેઈનું પણ નામ હેવું તે.
૨ સ્થાપના ઉત્પાદના ઉત્પાદનની સ્થાપના--આકૃતિ કરી હોય તે. - દ્રવ્ય ઉત્પાદના–ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય ઉત્પાદના.
૪ ભાવ ઉત્પાદના–બે પ્રકારે. આગમ ભાવઉત્પાદન અને આગમ ભાવઉત્પાદના.
આગમથી ભાવઉતપાદના–એટલે ઉત્પાદનના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો.
આગમથી ભાવઉતપાદના–બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત.
પ્રશસ્ત ઉત્પાદના–એટલે આત્માને લાભ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી ઉત્પાદના.
અપ્રશસ્ત ઉત્પાદના–એટલે આત્માને નુકશાન કરનારી-કર્મબંધ કરનારી ઉત્પાદના. તે સેળ પ્રકારની અહીં પ્રસ્તુત છે. તે આ પ્રમાણે –