SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૩: હવે બીજી રીતે વિશે ધિકેટિ અવિશેધિકેટિ સમજાવે છે. કેટિકરણ બે પ્રકારે. ઉદ્દગમકોટિ અને વિશાધિકેટિ. ઉદ્દગમકેટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે, વિશેષિકેટિ અનેક પ્રકારે ૯-૧૮-૨૭-૫૪-૯૦ અને ર૭૦ ભેદે થાય છે. ૯ પ્રકાર–૩. હણવું, હણાવવું અને અનુમેદવું. ૩. રાંધવું, રંધાવવું અને અનુમેદવું. ૩. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું. પહેલા છ ભાંગા અવિશેષિકેટિન અને છેલ્લા ત્રણ વિશેધિકેટિના જાણવા. ૧૮ પ્રકાર–નવકેટિને કઈ રાગથી કે કઈ દ્વેષથી. સેવે. ૯૪ર=૧૮. ર૭ પ્રકાર–નવ કેટિને) સેવનાર કેઈ મિથ્યાદ્રષ્ટિ નિશંકપણે સેવે, કેઈ સમ્યગદષ્ટિ વિરતિવાળે આત્મા અનાભોગથી અજ્ઞાનથી સેવે, કઈ સમ્યગદષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતે સેવે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપથી સેવતા ૯૪૩=૨૭ પ્રકાર થાય. ૫૪ પ્રકાર–૨૭ પ્રકારને કેઈ રાગથી સેવે, કઈ શ્રેષથી સેવે ર૭૪ર=૫૪ પ્રકાર થાય. ૯૦ પ્રકાર–નવ કેટિને કઈ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. ૪૧૦=૯૦ પ્રકાર થાય.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy