________________
: ૧૫૮ :
કરી શકાય છે. જેમકે મિશ્રજાતમાં તે પ્રથમથી જ સાધુ માટે પણ કલ્પના હાય છે, તેથી માપસર જેટલા મસાલા, પાણી, અન્ન આદિ જોઇએ તે પ્રમાણે નાખી અધિક રસાઈ બનાવેલ હાય છે, તેથી લેાજનના સૌષ્ઠવમાં ક્ષતિ હોતી નથી. પરંતુ ઘરના માણસ થાડા છે અને આટલી બધી સેાઇ કેમ? તે વિચારવાથી મિશ્રજાત દોષનું જ્ઞાન થઈ શકે છે.
જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હાવાથી, ભાત પાણીપચા, દાળ આદિના વર્ણ, ગંધ, રસમાં તફાવત-પાતળાપણા આદિના ફેરફાર હાય છે, તેથી તે રીતે અધ્યવપૂરકદાષના નિર્ણય કરી શકાય છે.
આ પ્રમાણે ઉદ્ગમના સાળ દોષો થયા. તેમાં કેટલાક વિશેષિકોટિના છે અને કેટલાક અવિશેષિકેટિના છે.
વિશેાધિકાઢિ અને અવિશેાધિકાટિ
વિશાધિકાઢિ એટલે જેટલુ સાધુ માટે કલ્પેલુ કે રાંધેલુ હોય તેટલું દૂર કરવામાં આવે તે ખાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અર્થાત્ સાધુને લેવું કલ્પી શકે.
અવિશેાધિકાટિ—એટલે તેટલા ભાગ જુદો કરવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરી શકે તેવું. અર્થાત્ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવા એટલે અવિશેાધિકાટિ આહાર ગ્રહણ થઈ ગયેા હાય તે તે પાત્રમાંથી તેવા આહાર કાઢી નાખી તે પાત્રને રાખ આદિથી ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવા કલ્પી શકે.