SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૮: એકને લાંબુ હોય અને બીજા પાસે ટુંકુ હોય તે બારેબાર અદલ બદલ નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પિતપોતાનાં વસ મૂકવાં. એટલે ગુરુ જાતે જ અદલે બદલે કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાવાદિને અદલબદલ કરે તે અન્યદ્રવ્ય કેત્તર પરાવર્તિત કહેવાય. ઈતિ દશમ પરાવર્તિત દોષ નિરૂપણ
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy