________________
૧૦ પરાવર્તિતદોષ परियट्टियं पि दुविहं लोइय लोगुत्तरं समासेणं एकेकंपि अ दुहिं तहव्वे अन्नदव्वे य ॥ ३९ ॥
(પિં. નિ. ૩૨૩). સાધુને માટે વસ્તુને આલે બદલે કરીને આપવું તે પરાવર્તિત.
પરાવર્તિત બે પ્રકારે. લૌકિક અને લેકે ર.
લૌકિકમાં એક વસ્તુ આપીને તેવી જ વસ્તુ બીજા પાસેથી લેવી. અથવા એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી.
લકત્તામાં પણ ઉપર મુજબ. તે વસ્તુ આપીને તે વસ્તુ લેવી અથવા વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી.
લૌકિકતદ્રવ્ય એટલે ખરાબ થી આદિ આપીને બીજાને ત્યાંથી સાધુ નિમિત્તે સુગધીવાણુ સારૂ ઘી આદિ લાવીને સાધુને આપવું.
લૌકિક અન્યદ્રવ્ય એટલે કેદ્રવ આદિ આપીને સાધુ નિમિત્તે સારા ચેખા આદિ લાવીને સાધુને આપવા. આ વિષયમાં દષ્ટાંત કહે છે.