________________
૭. પ્રાદુષ્કરણદેષ पाओकरणं दुविहं पागडकरणं पगासकरणं च । . पागड संकामण कुड्डदारपाए य छिन्ने व ॥३५॥ रयणपईवे जोई न कप्पइ पगासणा मुविहियाणं । ગપરિયુત્ત રૂ i Ii Iઠ્ઠા
| ( પિ. નિ. ર૯૮-૯૯) સાધુને વહરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણદેષ.
પ્રાદુષ્કરણ બે પ્રકારે. ૧. પ્રકટ કરવું અને ૨. પ્રકાશ કરે. આ પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા.
પ્રકાશ કરો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળ આવે તેવું કરવું. અથવા લત તેડી નાખીને અજવાળું કરવું તથા રત્ન, દીવે, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળુ કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી
આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને