________________
હોય તેમાં પાખંડી, ગૃહસ્થ આદિ આવી જાય તે તેમને આપવા માટે ચાખા આદિ વધારે પકાવે. આ રીતે રસોઈ પકાવતાં તેમને એ ઉદેશ નથી હોતે કે “આટલું અમારું અને આટલું ભિક્ષુકનું.” વિભાગ રહિત હોવાથી આ એવૌશીક કહેવાય છે.
શંકા–છવાસ્થ સાધુને “આ આહારાદિ ઘઔદ્દેશીક છે કે શુદ્ધ આહારાદિ છે” તેની શી ખબર પડે?
સમાધાન–ઉપગ રાખવામાં આવે તે છટ્વસ્થ પણ જાણી શકે કે “આ આહાર ઘઔદેશીક છે કે શુદ્ધ છે.”
જે ભિક્ષા આપવાના સંકલ્પ પૂર્વક વધારે રસેઈ કરેલી હોય તે પ્રાયઃ ગૃહસ્થ આપનારની આ જાતની ભાષા, ચેષ્ટા વગેરે હેય.
કેઈ સાધુ ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરને નાયક પિતાની પત્નિ આદિ પાસે ભિક્ષા અપાવતાં કહે અથવા સ્ત્રી બોલે કે “રેજની નકકી કર્યા મુજબ પાંચ જણને ભિક્ષા અપાઈ ગઈ છે અથવા ભિક્ષા આપતાં ગણતરી રાખવા માટે ભીંત ઉપર ખડી કે કેલસા વડે લીટા કરેલા હોય કે કરતી હોય, અથવા તે “આ એકને આપ્યું. “આ બીજાને આપ્યું” એમ ગણતી હેય, અથવા ધણી કે બીજી બાઈ આપનારીને કહે કે “આપવા માટે આ રાખ્યું છે, તેમાંથી આજે પણ આમાંથી ન આપીશ.”
અથવા ઘરમાં પ્રવેશ કરતા સાધુને સાંભળવામાં આવે કે