SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૨ : શ્રી આદિને કહે કે “તને રૂચે તે પણ આપવું અને ન રૂચે તે પણ આપવું.” દ્રવ્યછિન્ન-અમુક વસ્તુ કે આટલી વસ્તુ આપવાનું નક્કી કર્યું હોય તે. ક્ષેત્રછિન્ન-ઘરની અંદરથી કે બહાર ગમે તે એક સ્થાનેથી જ આપવાનું નક્કી કર્યું હોય તે. કાલછિન્ન–અમુક ટાઈમથી અમુક ટાઈમ સુધી જ આપવાનું નક્કી કર્યું હોય તે. ભાવછિન્ન-“તને રૂચે તેટલું જ આપજે.” એમ કહેલું હોય તે. . એઔશકનું સ્વરૂપ – सा उ अविसेसियं चियं मियंमि भत्तमि तंडुले छुहइ । पासंढीण गिहीण व जो एहिइ तस्स भिक्खहा ॥२८॥ (પિ. નિ. ર૨૧) દુકાળ પુરે થઈ ગયા બાદ કેઈ ગૃહ વિચાર કરે કે આપણે મહામુશીબતે જીવી ગયા, તે જ કેટલીક ભિક્ષા (રેજ અમુક ભિક્ષુકને) આપીશું” “ગયા ભવમાં જે આપ્યું ન હેત તે આ ભવમાં મળતી નહિ, જે આ ભવમાં નહિ આપીએ તે આવતા ભવમાં મળશે નહિ. એટલે આવતા ભવમાં આપણને મળે માટે ભિક્ષુક વગેરેને ભિક્ષા આદિ આપીને શુભકર્મનું ઉપાર્જન કરીએ.” આ કારણથી ઘરની મુખ્ય સ્ત્રી આદિ જેટલી રસેઈ કરતા
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy