________________
: ૮૫ :
ખીર વગેરે ઉત્તમ દ્રબ્યા જોઇને સાધુને આધાકર્મીની શંકા ન પડે, એટલા માટે પાંદડાંના પડિયામાં બાળકા માટેની ઘેાડી ઘેાડી ખીર નાખી રાખી અને ખાળકોને શિખવી રાખ્યું કે ‘જો આવા પ્રકારના સાધુ અહીં આવે તે અમને આટલી બધી ખીર કેમ આપી ? અમારાથી અધી ખીર ખાઈ શકાશે નહિ. ' ત્યારે હું તમને ઠપકા આપીશ, એટલે તમારે ખેલવું કે ‘કેમ રાજ રાજ ખીર બનાવે છે?”
ખેલવું કે
હું મા !
આટલી
"
નવા જોગે તે તપસ્વી સાધુ ફરતાં ફરતાં સૌથી પહેલાં યશામતી શ્રાવિકાને ઘેર આવી પહોંચ્યા. યશાતિ અતરથી ખૂબ ઉલ્લાસ પામી, પરંતુ સાધુને શકા ન પડે એટલે મહારથી ખાસ કાઈ આદર મતાન્યેા નહિ, મળકા શિખવાડ્યા પ્રમાણે ખેાલવા લાગ્યા, એટલે યશેામતીએ બાળકાને ઠપકા આપ્યા. અને મહારથી અનાદર અને રાષપૂર્વક સાધુને કહ્યું કે
6
આ ખાળકા ગાંડા થઈ ગયા છે. ખીર પણ એમને રૂચતી નથી. જો તમને રૂચતી હાય તા લેા નહિતર બીજે જાવ.
>
મુનિને આધાકી આદિ વિષે શંકા નહિ લાગવાથી પાતરૂં કાઢયું. યશેાતિએ ખૂબ ભક્તિપૂર્વક પાતરૂં ભરી દીધું અને બીજુ ઘી, ગેાળ વગેરે ભાવથી વહેારાખ્યું.
સાધુ આહાર લઈને વિશુદ્ધ અધ્યવસાયપૂર્ણાંક ગામ બહાર નીકળ્યા અને કાઈ એક વૃક્ષ નીચે ગયા, ત્યાં વિધિપૂર્વક ઇરિયાવહિ આદિ કરી, પછી કેટલાક સ્વાધ્યાય કર્યો અને વિચારવા લાગ્યા કે આજે ગેાચરીમાં ખીર વગેરે ઉત્તમ દ્રવ્ય મળેલ છે, તે કાઇ સાધુ આવીને મને લાભ આપે તે હું સૌંસાર સમુદ્રને તરી જાઉં. કેમકે સાધુઓ નિર'તર
6