________________
: ૮૧ : આપનાર સરળ હેય તે પૂછવામાં જેવું હોય તેવું કહી દે કે “ભગવાન આ તમારે માટે બનાવેલું છે. માયાવી હોય તે “આ ગ્રહણ કરે. તમારે માટે કંઈ બનાવ્યું નથી. આમ કહીને ઘરમાં બીજાની સામું જૂએ, કે હસે. મુખ ઉપરના ભાવથી ખબર પડી જાય કે આ બધાકમ છે.”
આ કેના માટે બનાવ્યું છે?” એમ પૂછતાં આપનાર રેષાયમાન થાય અને કહે કે “તમારે શી પંચાત ?”તે ત્યાં આહાર ગ્રહણ કરવામાં શંકા ન રાખવી.
દ્વાર આઠમું ઉપગ રાખવા છતાં કેવી રીતે
આધાર્મિનું ગ્રહણ થાય? गूढायारा न करेंति आयरं पुच्छियावि न कहेति । थोवंति व नो पुट्ठा तं च अमु कई तत्थ ? ॥२३॥
(પિં. નિ. ૨૦૬ ) જે કઈ શ્રાવક-શ્રાવિકા અતિશય ભક્તિવાળા અને ગૂઢ આથાવાળા હોય તે આધાકમ આહાર બનાવીને વહોરાવવોમાં બહુ આદર બતાવે નહિ, પૂછવા છતાં સાચું કહે નહિ, અથવા વસ્તુ થડી હોય એટલે અશુદ્ધ કેમ હિય? તેથી સાધુએ પૂછ્યું ન હોય. આ કારણથી તે આહાર આધાકમ હેવા છતાં, શુદ્ધ જાણીને ગ્રહણ કરવાથી સાધુ ઠગાઈ જાય.