SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ : હ૩ : આધાકમ આહાર ગ્રહણ કરવામાં ૧ અતિકમ, ૨ વ્યતિકમ, ૩ અતિચાર, ૪ અનાચાર, ૫ આજ્ઞાભંગ, ૬ અનવસ્થા, ૭ મિથ્યાત્વ અને ૮ વિરાધના દેખે લાગે છે. ૧ અતિકમ-આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની ઇચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામને દોષ લાગે છે. ' ૨ વ્યતિકમ-આધાકર્મી આહાર લેવા માટે વસતિઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિકમ નામને દેષ લાગે છે. ૩ અતિચાર–આધાક આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વાપરવા બેસે અને જ્યાં સુધી કેળીઓ કરી મેંઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામને દોષ લાગે છે. ૪ અનાચાર–આધાકમ આહારને કળીઓ મેંઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામને દોષ લાગે છે. - અતિક્રમાદિ દેશે ઉત્તરોત્તર વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદ છે. ૫ આજ્ઞાભંગ–વિના કારણે, સ્વાદની ખાતર આધાકમ વાપરવાથી આજ્ઞાભંગ દેષ લાગે છે. શ્રી તીર્થકર ભગવતેએ કારણ વગર આધાકમી આહાર વાપરવાને નિષેધ કરેલ છે. ૬ અનવસ્થા–એક સાધુ બીજા સાધુને આધાકર્મી
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy